ક્યારેક તૂટીને સાવ છિન્ન/ભિન્ન થઇ ગઇ હોય એવી લાગે! | ગુજરાતી विचार

"ક્યારેક તૂટીને સાવ છિન્ન/ભિન્ન થઇ ગઇ હોય એવી લાગે! તો ક્યારેક વળી અનહદ આનંદના મીઠા અહેસાસો આપે. જિંદગી તને શું કહું કહું હવે? તું અદ્ભૂત છે? સરળ છે કે પછી અઘરી? જીગર_અનામી રાઇટર ©jigar anami writer"

 ક્યારેક તૂટીને સાવ છિન્ન/ભિન્ન થઇ ગઇ હોય એવી લાગે!
 તો ક્યારેક વળી અનહદ આનંદના મીઠા અહેસાસો આપે.

જિંદગી તને શું કહું કહું હવે?
તું અદ્ભૂત છે?
સરળ છે કે પછી અઘરી?

જીગર_અનામી રાઇટર

©jigar anami writer

ક્યારેક તૂટીને સાવ છિન્ન/ભિન્ન થઇ ગઇ હોય એવી લાગે! તો ક્યારેક વળી અનહદ આનંદના મીઠા અહેસાસો આપે. જિંદગી તને શું કહું કહું હવે? તું અદ્ભૂત છે? સરળ છે કે પછી અઘરી? જીગર_અનામી રાઇટર ©jigar anami writer

#writer

People who shared love close

More like this

Trending Topic