કલા માણસના અસ્તિત્વને હંમેશા જીવીત રાખે છે. પૃથ્વી | ગુજરાતી शायरी

"કલા માણસના અસ્તિત્વને હંમેશા જીવીત રાખે છે. પૃથ્વી પર અમુક વર્ષો અને દાયકાઓ વીતાવ્યા બાદ માણસ પોતાનો દેહ છોડી દે છે. પરંતુ, માણસની કલા એના ગયા પછી પણ એનું અસ્તિત્વ, એનું કિરદાર દુનિયા સમક્ષ ટકાવી રાખે છે. જીગર_અનામી રાઇટર ©jigar anami writer"

 કલા માણસના અસ્તિત્વને હંમેશા જીવીત રાખે છે.
પૃથ્વી પર અમુક વર્ષો અને દાયકાઓ વીતાવ્યા બાદ
 માણસ પોતાનો દેહ છોડી દે છે.
પરંતુ, માણસની કલા એના ગયા પછી પણ
એનું અસ્તિત્વ, એનું કિરદાર દુનિયા સમક્ષ ટકાવી રાખે છે.

જીગર_અનામી રાઇટર

©jigar anami writer

કલા માણસના અસ્તિત્વને હંમેશા જીવીત રાખે છે. પૃથ્વી પર અમુક વર્ષો અને દાયકાઓ વીતાવ્યા બાદ માણસ પોતાનો દેહ છોડી દે છે. પરંતુ, માણસની કલા એના ગયા પછી પણ એનું અસ્તિત્વ, એનું કિરદાર દુનિયા સમક્ષ ટકાવી રાખે છે. જીગર_અનામી રાઇટર ©jigar anami writer

#loveshayari

People who shared love close

More like this

Trending Topic