White *મંદિર શોભે* ૬-૫-૨૦૨૪ ચેહર માનાં તેજથી મંદિ | ગુજરાતી કવિતા

"White *મંદિર શોભે* ૬-૫-૨૦૨૪ ચેહર માનાં તેજથી મંદિર શોભે છે, ચેહર માનાં સતથી ધજા ફરકે છે. ગોરના કુવે ચેહર લહેર કરાવે છે, માઈ ભક્ત રમેશભાઈ દુવા દે છે. ભક્તો પર ચેહર અમી વરસાવે છે, ભક્તોની સૌ મનોકામના પૂર્ણ કરે છે. મંદિરમાં અંખડ દિપ પ્રજ્વલિત છે, ભાવનાની પ્રેરણાદાયી માવતર છે. ભટ્ટ પરિવાર સસ્મિત જવાબ દે છે, ચેહર મા એટલે જ હાજરાહજૂર છે. *કોપી આરક્ષિત* *©* *ભાવના ભટ્ટ અમદાવાદ* ➖〰️➖〰️➖〰️➖〰️➖ ©Bhavna Bhatt"

 White *મંદિર શોભે* ૬-૫-૨૦૨૪

ચેહર માનાં તેજથી મંદિર શોભે છે,
ચેહર માનાં  સતથી ધજા ફરકે છે.

ગોરના કુવે ચેહર  લહેર કરાવે છે,
માઈ ભક્ત રમેશભાઈ દુવા  દે છે. 

ભક્તો  પર ચેહર અમી વરસાવે છે,
ભક્તોની સૌ મનોકામના પૂર્ણ કરે છે.

 મંદિરમાં અંખડ દિપ પ્રજ્વલિત છે,
ભાવનાની  પ્રેરણાદાયી  માવતર છે.

ભટ્ટ  પરિવાર સસ્મિત જવાબ દે છે,
ચેહર મા એટલે જ હાજરાહજૂર છે.
*કોપી આરક્ષિત* *©*
*ભાવના ભટ્ટ અમદાવાદ*
➖〰️➖〰️➖〰️➖〰️➖

©Bhavna Bhatt

White *મંદિર શોભે* ૬-૫-૨૦૨૪ ચેહર માનાં તેજથી મંદિર શોભે છે, ચેહર માનાં સતથી ધજા ફરકે છે. ગોરના કુવે ચેહર લહેર કરાવે છે, માઈ ભક્ત રમેશભાઈ દુવા દે છે. ભક્તો પર ચેહર અમી વરસાવે છે, ભક્તોની સૌ મનોકામના પૂર્ણ કરે છે. મંદિરમાં અંખડ દિપ પ્રજ્વલિત છે, ભાવનાની પ્રેરણાદાયી માવતર છે. ભટ્ટ પરિવાર સસ્મિત જવાબ દે છે, ચેહર મા એટલે જ હાજરાહજૂર છે. *કોપી આરક્ષિત* *©* *ભાવના ભટ્ટ અમદાવાદ* ➖〰️➖〰️➖〰️➖〰️➖ ©Bhavna Bhatt

#emotional_sad_shayari મંદિર શોભે... #nojoto❤

People who shared love close

More like this

Trending Topic