Bhavna Bhatt

Bhavna Bhatt

*પરિચય* હું ભાવના ભટ્ટ અમદાવાદ રહું છું.. મારો જન્મ આણંદ જિલ્લાના ગામડી ગામમાં થયો હતો અને અમદાવાદ ખાતે લગ્ન થયા રાજેન્દ્ર કુમાર ભટ્ટ સાથે... મને નાનપણથી જ વાંચવાનો અને લખવાનો શોખ છે મારે એક દીકરી છે અને દિકરો છે બન્ને ના લગ્ન થઈ ગયા છે. અને મારુ એક અજબ ગજબ પુસ્તક પ્રકાશિત થયું છે.. હું વોટ્સ ઓપ ના કવિ લેખકોના હરિફાઈના વિવિધ ગ્રુપમાં છું.. મારુ બ્રાહ્મણ મહિલા સેવા સમિતિ દ્વારા સન્માન કરવામાં આવ્યું હતું.. મારી એક કવિતા દિવ્ય ભાસ્કરમા છપાઈ હતી. અખાંડ નંદ, સખી, વિવેકગ્રામ, સ્ત્રી મેગેઝીનમાં મારી વાર્તા છપાઈ છે.. સુરેન્દ્રનગર જિલ્લામાં થી પ્રસિદ્ધ થતા વતનની વાતમાં મારી કવિતા છપાઈ છે. હું પ્રતિલીપી એપ, સ્ટોરી મિરર, એપમાં લખુ છું.. મને સ્ટોરી મિરર અને પ્રતિલીપી અેપ તરફથી પુરસ્કાર પણ મળ્યો છે અને ગિફટ પણ મળી છે અને સર્ટીફીકેટ પણ મળ્યા છે... હિન્દી સાહિત્યમાં બિહાર થી એક હરિફાઈમાં ભાગ લેવા બદલ પ્રથમ નંબરે આવતા ટ્રોફી,ઈનામ અને ગિફટ મળ્યું અને હિન્દી સાહિત્યમાં ઓનલાઈન સંમેલનમાં પ્રમાણપત્રો મળ્યા છે... ભાવના ભટ્ટ ભાવુ અમદાવાદ...

https://youtu.be/jf-q4IYJW8E

  • Latest
  • Popular
  • Video

White *આપો આશિર્વાદ* ૮-૫-૨૦૨૪ ‌ઓ ચેહર મા આપો અમને આશીર્વાદ એવા કે, હૈયામાં રટણ તારું રહે જિંદગી સુખથી છલોછલ રહે મનમાં નિરંતર શાંતિ રહે અમારા હૈયે ઉજવાય રોજ રોજ મહોત્સવ ભાવનાની અરજ સુણી આવજો સૌની મનોકામના પૂર્ણ કરજો અમી નજર સૌની પર રાખજો જ્યાં મુસીબત આવે ત્યાં તારી હાજરી રહે મા.. *જય ચેહર મા* *કોપી આરક્ષિત* *©* *ભાવના ભટ્ટ અમદાવાદ* ➖〰️➖〰️➖〰️➖〰️➖ ©Bhavna Bhatt

#કવિતા #love_shayari  White *આપો આશિર્વાદ* ૮-૫-૨૦૨૪

‌ઓ ચેહર મા
આપો અમને આશીર્વાદ
એવા કે, હૈયામાં રટણ તારું રહે
જિંદગી સુખથી છલોછલ રહે
મનમાં નિરંતર શાંતિ રહે
અમારા હૈયે ઉજવાય
રોજ રોજ મહોત્સવ 
ભાવનાની અરજ સુણી આવજો 
સૌની મનોકામના પૂર્ણ કરજો 
અમી નજર સૌની પર રાખજો
જ્યાં મુસીબત આવે 
ત્યાં તારી હાજરી રહે મા..
*જય ચેહર મા*
*કોપી આરક્ષિત* *©*
*ભાવના ભટ્ટ અમદાવાદ*
➖〰️➖〰️➖〰️➖〰️➖

©Bhavna Bhatt

#love_shayari આપો આશિર્વાદ...#Nojoto

14 Love

White *બાળકો છીએ.* ૭-૫-૨૦૨૪ માવડી અમે તારા બાળકો છીએ, હાથ ઝાલી લે રાહ ભૂલેલા છીએ. માવતર તું જ સર્વસ્વ અમારું છે, તુંજથી તો અમારું આ જીવન છે. અડાલજમાં તું ગોરના કુવે તું જ છે, ભટ્ટ પરિવારની માનીતી ચેહર તું છે. તું જ સત્ય ને તું જ કર્મ કરાવે છે, દુઃખિયોનો એક તું જ સહારો છે. ભાવનાના ભાવમાં. પણ તું જ છે, કણકણમાં તું જ ચેહર મા વસે છે. *કોપી આરક્ષિત* *©* *ભાવના ભટ્ટ અમદાવાદ* ➖〰️➖〰️➖〰️➖〰️➖ ©Bhavna Bhatt

#કવિતા #sad_shayari #nojoto❤  White *બાળકો છીએ.* ૭-૫-૨૦૨૪

માવડી અમે તારા બાળકો છીએ,
હાથ ઝાલી લે રાહ ભૂલેલા છીએ.

માવતર તું જ સર્વસ્વ અમારું છે,
તુંજથી તો અમારું આ જીવન છે.

અડાલજમાં તું ગોરના કુવે તું જ છે,
ભટ્ટ પરિવારની માનીતી ચેહર તું છે.

તું જ સત્ય ને તું જ કર્મ કરાવે છે,
 દુઃખિયોનો એક તું જ સહારો છે.

ભાવનાના  ભાવમાં. પણ તું જ છે,
કણકણમાં તું જ ચેહર મા વસે છે.
*કોપી આરક્ષિત* *©*
*ભાવના ભટ્ટ અમદાવાદ*
➖〰️➖〰️➖〰️➖〰️➖

©Bhavna Bhatt

#sad_shayari બાળકો છીએ... #nojoto❤

13 Love

White *મંદિર શોભે* ૬-૫-૨૦૨૪ ચેહર માનાં તેજથી મંદિર શોભે છે, ચેહર માનાં સતથી ધજા ફરકે છે. ગોરના કુવે ચેહર લહેર કરાવે છે, માઈ ભક્ત રમેશભાઈ દુવા દે છે. ભક્તો પર ચેહર અમી વરસાવે છે, ભક્તોની સૌ મનોકામના પૂર્ણ કરે છે. મંદિરમાં અંખડ દિપ પ્રજ્વલિત છે, ભાવનાની પ્રેરણાદાયી માવતર છે. ભટ્ટ પરિવાર સસ્મિત જવાબ દે છે, ચેહર મા એટલે જ હાજરાહજૂર છે. *કોપી આરક્ષિત* *©* *ભાવના ભટ્ટ અમદાવાદ* ➖〰️➖〰️➖〰️➖〰️➖ ©Bhavna Bhatt

#emotional_sad_shayari #કવિતા #nojoto❤  White *મંદિર શોભે* ૬-૫-૨૦૨૪

ચેહર માનાં તેજથી મંદિર શોભે છે,
ચેહર માનાં  સતથી ધજા ફરકે છે.

ગોરના કુવે ચેહર  લહેર કરાવે છે,
માઈ ભક્ત રમેશભાઈ દુવા  દે છે. 

ભક્તો  પર ચેહર અમી વરસાવે છે,
ભક્તોની સૌ મનોકામના પૂર્ણ કરે છે.

 મંદિરમાં અંખડ દિપ પ્રજ્વલિત છે,
ભાવનાની  પ્રેરણાદાયી  માવતર છે.

ભટ્ટ  પરિવાર સસ્મિત જવાબ દે છે,
ચેહર મા એટલે જ હાજરાહજૂર છે.
*કોપી આરક્ષિત* *©*
*ભાવના ભટ્ટ અમદાવાદ*
➖〰️➖〰️➖〰️➖〰️➖

©Bhavna Bhatt

#emotional_sad_shayari મંદિર શોભે... #nojoto❤

12 Love

#કોમેડી #nojoto❤

ચોકઠું ગોઠવી લો...😝😁😝... #nojoto❤

90 View

White *આવ્યો રવિવાર* ૨૮-૪-૨૦૨૪ આવ્યો આવ્યો રૂડો રવિવારનો દિ રે, ભકતો ગોરના કુવે ચેહર દર્શને આવે રે. ગૂન્હા અનેક ભલેને હોય પણ મા છે, મંદિરમાં ધજા પર સતનો પ્રભાવ છે. ખુશી, શાંતિ દર્શન કરવાથી મળે છે, મસ્તક મૂકે માનાં ચરણોમાં સ્વર્ગ છે. માગ્યું બધું ખોબલે ખોબલે આપે છે, કળિયુગમાં ભાવના માની કમાલ છે. તરસ કે ઉદાસીની ગાંઠ દૂર કરી દે છે, સુખનાં વૈભવમાં આળોટતા કરી દે છે. *કોપી આરક્ષિત* *©* *ભાવના ભટ્ટ અમદાવાદ* ➖〰️➖〰️➖〰️➖〰️➖ ©Bhavna Bhatt

#કવિતા #Sad_Status #nojoto❤  White *આવ્યો રવિવાર*  ૨૮-૪-૨૦૨૪

આવ્યો  આવ્યો  રૂડો રવિવારનો દિ રે,
ભકતો ગોરના કુવે ચેહર દર્શને આવે રે.

ગૂન્હા અનેક ભલેને હોય પણ મા છે,
 મંદિરમાં ધજા પર સતનો પ્રભાવ છે.

ખુશી, શાંતિ દર્શન કરવાથી મળે છે,
મસ્તક મૂકે માનાં ચરણોમાં સ્વર્ગ છે.

માગ્યું બધું ખોબલે ખોબલે આપે છે,
કળિયુગમાં ભાવના માની કમાલ છે.

તરસ કે ઉદાસીની ગાંઠ દૂર કરી દે છે,
સુખનાં વૈભવમાં આળોટતા કરી દે છે.
*કોપી આરક્ષિત* *©*
*ભાવના ભટ્ટ અમદાવાદ*
➖〰️➖〰️➖〰️➖〰️➖

©Bhavna Bhatt

#Sad_Status આવ્યો રવિવાર... #nojoto❤

16 Love

White *હ્રદયમાં રાજ કરે* ૪-૫-૨૦૨૪ ચેહર મા ભક્તોનાં હ્રદયમાં રાજ કરે, મા રૂપાબા,નાયણા પેઢીમાં રાજ કરે. પાવર વાળી ચેહર માતા લાજ રાખે, સાચાં મનથી ભજે એની લાજ રાખે. ભાવનાઓ નો ચોક બન્યો રૂડો લાગે, ચુંવાળમાં રમતાં ચેહર મા રૂડાં લાગે. હાજરા હજૂર મા હાથ ઝાલી ચલાવે, ગોરના કુવે બેઠાં ચેહર મા લહેર કરાવે. મા લાડ લડાવે ને ભક્તોનાં કોડ પૂરે રે, મા ગવૈયા, સેવકો ની આશા પૂર્ણ કરે. *કોપી આરક્ષિત* ©Bhavna Bhatt

#કવિતા #nojoto❤ #Free  White *હ્રદયમાં રાજ કરે*  ૪-૫-૨૦૨૪

ચેહર મા ભક્તોનાં હ્રદયમાં રાજ કરે,
મા  રૂપાબા,નાયણા પેઢીમાં રાજ કરે.

પાવર વાળી ચેહર માતા લાજ રાખે,
સાચાં મનથી ભજે એની લાજ રાખે.

ભાવનાઓ નો ચોક બન્યો રૂડો લાગે,
 ચુંવાળમાં રમતાં ચેહર મા રૂડાં લાગે.

હાજરા હજૂર મા હાથ ઝાલી ચલાવે,
ગોરના કુવે બેઠાં ચેહર મા લહેર કરાવે.

મા લાડ લડાવે ને ભક્તોનાં કોડ પૂરે રે,
મા ગવૈયા, સેવકો ની આશા પૂર્ણ કરે.
*કોપી આરક્ષિત*

©Bhavna Bhatt

#Free હ્રદયમાં રાજ કરે... #nojoto❤

17 Love

Trending Topic