White *આપો આશિર્વાદ* ૮-૫-૨૦૨૪ ‌ઓ ચેહર મા આપો અમને | ગુજરાતી કવિતા

"White *આપો આશિર્વાદ* ૮-૫-૨૦૨૪ ‌ઓ ચેહર મા આપો અમને આશીર્વાદ એવા કે, હૈયામાં રટણ તારું રહે જિંદગી સુખથી છલોછલ રહે મનમાં નિરંતર શાંતિ રહે અમારા હૈયે ઉજવાય રોજ રોજ મહોત્સવ ભાવનાની અરજ સુણી આવજો સૌની મનોકામના પૂર્ણ કરજો અમી નજર સૌની પર રાખજો જ્યાં મુસીબત આવે ત્યાં તારી હાજરી રહે મા.. *જય ચેહર મા* *કોપી આરક્ષિત* *©* *ભાવના ભટ્ટ અમદાવાદ* ➖〰️➖〰️➖〰️➖〰️➖ ©Bhavna Bhatt"

 White *આપો આશિર્વાદ* ૮-૫-૨૦૨૪

‌ઓ ચેહર મા
આપો અમને આશીર્વાદ
એવા કે, હૈયામાં રટણ તારું રહે
જિંદગી સુખથી છલોછલ રહે
મનમાં નિરંતર શાંતિ રહે
અમારા હૈયે ઉજવાય
રોજ રોજ મહોત્સવ 
ભાવનાની અરજ સુણી આવજો 
સૌની મનોકામના પૂર્ણ કરજો 
અમી નજર સૌની પર રાખજો
જ્યાં મુસીબત આવે 
ત્યાં તારી હાજરી રહે મા..
*જય ચેહર મા*
*કોપી આરક્ષિત* *©*
*ભાવના ભટ્ટ અમદાવાદ*
➖〰️➖〰️➖〰️➖〰️➖

©Bhavna Bhatt

White *આપો આશિર્વાદ* ૮-૫-૨૦૨૪ ‌ઓ ચેહર મા આપો અમને આશીર્વાદ એવા કે, હૈયામાં રટણ તારું રહે જિંદગી સુખથી છલોછલ રહે મનમાં નિરંતર શાંતિ રહે અમારા હૈયે ઉજવાય રોજ રોજ મહોત્સવ ભાવનાની અરજ સુણી આવજો સૌની મનોકામના પૂર્ણ કરજો અમી નજર સૌની પર રાખજો જ્યાં મુસીબત આવે ત્યાં તારી હાજરી રહે મા.. *જય ચેહર મા* *કોપી આરક્ષિત* *©* *ભાવના ભટ્ટ અમદાવાદ* ➖〰️➖〰️➖〰️➖〰️➖ ©Bhavna Bhatt

#love_shayari આપો આશિર્વાદ...#Nojoto

People who shared love close

More like this

Trending Topic