White *આવ્યો રવિવાર* ૨૮-૪-૨૦૨૪ આવ્યો આવ્યો રૂડ | ગુજરાતી કવિતા

"White *આવ્યો રવિવાર* ૨૮-૪-૨૦૨૪ આવ્યો આવ્યો રૂડો રવિવારનો દિ રે, ભકતો ગોરના કુવે ચેહર દર્શને આવે રે. ગૂન્હા અનેક ભલેને હોય પણ મા છે, મંદિરમાં ધજા પર સતનો પ્રભાવ છે. ખુશી, શાંતિ દર્શન કરવાથી મળે છે, મસ્તક મૂકે માનાં ચરણોમાં સ્વર્ગ છે. માગ્યું બધું ખોબલે ખોબલે આપે છે, કળિયુગમાં ભાવના માની કમાલ છે. તરસ કે ઉદાસીની ગાંઠ દૂર કરી દે છે, સુખનાં વૈભવમાં આળોટતા કરી દે છે. *કોપી આરક્ષિત* *©* *ભાવના ભટ્ટ અમદાવાદ* ➖〰️➖〰️➖〰️➖〰️➖ ©Bhavna Bhatt"

 White *આવ્યો રવિવાર*  ૨૮-૪-૨૦૨૪

આવ્યો  આવ્યો  રૂડો રવિવારનો દિ રે,
ભકતો ગોરના કુવે ચેહર દર્શને આવે રે.

ગૂન્હા અનેક ભલેને હોય પણ મા છે,
 મંદિરમાં ધજા પર સતનો પ્રભાવ છે.

ખુશી, શાંતિ દર્શન કરવાથી મળે છે,
મસ્તક મૂકે માનાં ચરણોમાં સ્વર્ગ છે.

માગ્યું બધું ખોબલે ખોબલે આપે છે,
કળિયુગમાં ભાવના માની કમાલ છે.

તરસ કે ઉદાસીની ગાંઠ દૂર કરી દે છે,
સુખનાં વૈભવમાં આળોટતા કરી દે છે.
*કોપી આરક્ષિત* *©*
*ભાવના ભટ્ટ અમદાવાદ*
➖〰️➖〰️➖〰️➖〰️➖

©Bhavna Bhatt

White *આવ્યો રવિવાર* ૨૮-૪-૨૦૨૪ આવ્યો આવ્યો રૂડો રવિવારનો દિ રે, ભકતો ગોરના કુવે ચેહર દર્શને આવે રે. ગૂન્હા અનેક ભલેને હોય પણ મા છે, મંદિરમાં ધજા પર સતનો પ્રભાવ છે. ખુશી, શાંતિ દર્શન કરવાથી મળે છે, મસ્તક મૂકે માનાં ચરણોમાં સ્વર્ગ છે. માગ્યું બધું ખોબલે ખોબલે આપે છે, કળિયુગમાં ભાવના માની કમાલ છે. તરસ કે ઉદાસીની ગાંઠ દૂર કરી દે છે, સુખનાં વૈભવમાં આળોટતા કરી દે છે. *કોપી આરક્ષિત* *©* *ભાવના ભટ્ટ અમદાવાદ* ➖〰️➖〰️➖〰️➖〰️➖ ©Bhavna Bhatt

#Sad_Status આવ્યો રવિવાર... #nojoto❤

People who shared love close

More like this

Trending Topic