White *હ્રદયમાં રાજ કરે* ૪-૫-૨૦૨૪ ચેહર મા ભક્તોન | ગુજરાતી કવિતા

"White *હ્રદયમાં રાજ કરે* ૪-૫-૨૦૨૪ ચેહર મા ભક્તોનાં હ્રદયમાં રાજ કરે, મા રૂપાબા,નાયણા પેઢીમાં રાજ કરે. પાવર વાળી ચેહર માતા લાજ રાખે, સાચાં મનથી ભજે એની લાજ રાખે. ભાવનાઓ નો ચોક બન્યો રૂડો લાગે, ચુંવાળમાં રમતાં ચેહર મા રૂડાં લાગે. હાજરા હજૂર મા હાથ ઝાલી ચલાવે, ગોરના કુવે બેઠાં ચેહર મા લહેર કરાવે. મા લાડ લડાવે ને ભક્તોનાં કોડ પૂરે રે, મા ગવૈયા, સેવકો ની આશા પૂર્ણ કરે. *કોપી આરક્ષિત* ©Bhavna Bhatt"

 White *હ્રદયમાં રાજ કરે*  ૪-૫-૨૦૨૪

ચેહર મા ભક્તોનાં હ્રદયમાં રાજ કરે,
મા  રૂપાબા,નાયણા પેઢીમાં રાજ કરે.

પાવર વાળી ચેહર માતા લાજ રાખે,
સાચાં મનથી ભજે એની લાજ રાખે.

ભાવનાઓ નો ચોક બન્યો રૂડો લાગે,
 ચુંવાળમાં રમતાં ચેહર મા રૂડાં લાગે.

હાજરા હજૂર મા હાથ ઝાલી ચલાવે,
ગોરના કુવે બેઠાં ચેહર મા લહેર કરાવે.

મા લાડ લડાવે ને ભક્તોનાં કોડ પૂરે રે,
મા ગવૈયા, સેવકો ની આશા પૂર્ણ કરે.
*કોપી આરક્ષિત*

©Bhavna Bhatt

White *હ્રદયમાં રાજ કરે* ૪-૫-૨૦૨૪ ચેહર મા ભક્તોનાં હ્રદયમાં રાજ કરે, મા રૂપાબા,નાયણા પેઢીમાં રાજ કરે. પાવર વાળી ચેહર માતા લાજ રાખે, સાચાં મનથી ભજે એની લાજ રાખે. ભાવનાઓ નો ચોક બન્યો રૂડો લાગે, ચુંવાળમાં રમતાં ચેહર મા રૂડાં લાગે. હાજરા હજૂર મા હાથ ઝાલી ચલાવે, ગોરના કુવે બેઠાં ચેહર મા લહેર કરાવે. મા લાડ લડાવે ને ભક્તોનાં કોડ પૂરે રે, મા ગવૈયા, સેવકો ની આશા પૂર્ણ કરે. *કોપી આરક્ષિત* ©Bhavna Bhatt

#Free હ્રદયમાં રાજ કરે... #nojoto❤

People who shared love close

More like this

Trending Topic