#NojotoVideoUpload નાનપણથી એક સપનું હતું કે એક વાર | English Life Vide

"#NojotoVideoUpload"

નાનપણથી એક સપનું હતું કે એક વાર ફાલ્ગુની પાઠક જી ને મળવું છે આજે એ સપનું પૂરું થયું છે. એ સમય હજુ યાદ છે જ્યારે પહેલીવાર મેડમ નું ગીત સાંભળ્યું હતું ત્યારે હું તો નાની હતી પણ એ ગીત નો ત્યારે એક ક્રેઝ હતોઅન, 2000 ની સાલ હતી હું 4/5 માં ધોરણમાં અભ્યાસ કરતી હતી અને માંગરોળ દરબારગઢ ગર્લ્સ હાઈસ્કૂલ માં 11 માં ધોરણમાં અભ્યાસ કરતી ગર્લ્સો એ ડાંસ કર્યો હતો મૈને પાયલ હૈ ખંનકાઈ ઉપર. એ ગીત નો હજુ પણ ક્રેઝ છે જ અને ભલે બાજુ માં જઈને ફોટો ના પાડી શકાયો પરંતુ લાઈવ જોઉં અને એકદમ નજીકથી એ પણ જીવનનો એક લાહવો છે.
ઈન્ડિયા માં તો લાઈવ ના જોય શકાયું પરંતુ દુબઈ માં સપનું સાકાર થઈ ગયું..🥰🥰
Thank You My Friend Universe 🌌
Thank You Thank You Thank You So Much More & More😍😍😍
#freedome_for_reeva

People who shared love close

More like this

Trending Topic