Reeva

Reeva

https://instagram.com/vanitaeducharitabletrust?igshid=ZGUzMzM3NWJiOQ==

https://youtube.com/@VanitaEducationAndCharitableTr

  • Latest
  • Popular
  • Video
#freedome_for_reeva

નાનપણથી એક સપનું હતું કે એક વાર ફાલ્ગુની પાઠક જી ને મળવું છે આજે એ સપનું પૂરું થયું છે. એ સમય હજુ યાદ છે જ્યારે પહેલીવાર મેડમ નું ગીત સાંભળ્યું હતું ત્યારે હું તો નાની હતી પણ એ ગીત નો ત્યારે એક ક્રેઝ હતોઅન, 2000 ની સાલ હતી હું 4/5 માં ધોરણમાં અભ્યાસ કરતી હતી અને માંગરોળ દરબારગઢ ગર્લ્સ હાઈસ્કૂલ માં 11 માં ધોરણમાં અભ્યાસ કરતી ગર્લ્સો એ ડાંસ કર્યો હતો મૈને પાયલ હૈ ખંનકાઈ ઉપર. એ ગીત નો હજુ પણ ક્રેઝ છે જ અને ભલે બાજુ માં જઈને ફોટો ના પાડી શકાયો પરંતુ લાઈવ જોઉં અને એકદમ નજીકથી એ પણ જીવનનો એક લાહવો છે.

27 View

 20/10/2023

©Reeva

Thank You My Friend Universal Love You😘❤❤❤

27 View

I'm back in Dubai 🥰🥰😍😍🥰😎

27 View

Good Morning All Of You❤❤❤ ©Reeva

#agni  Good Morning All Of You❤❤❤

©Reeva

#agni good morning all of you❤❤❤

10 Love

welcome Navratri event in rjt🤗😍

27 View

ચાલ ને થોડું જીવી લઈએ, થોડું તું આગળ આવ થોડું હું આવી જાઉં. એક સાથે મળીને એકબીજા માં ઓતપ્રોત થઈ જઈએ, ચાલ ને થોડું જીવી લઈએ. ❤❤❤❤❤ લી.મારાં એહસાસ🤗🤗 ©Reeva

 ચાલ ને થોડું જીવી લઈએ, 
થોડું તું આગળ આવ થોડું હું આવી જાઉં.
એક સાથે મળીને એકબીજા માં ઓતપ્રોત થઈ જઈએ,
ચાલ ને થોડું જીવી લઈએ. ❤❤❤❤❤

લી.મારાં એહસાસ🤗🤗

©Reeva

ચાલ ને થોડું જીવી લઈએ,❤ લી.મારાં એહસાસ🤗🤗

12 Love

Trending Topic