તારી યાદ આવે" કંચન સરખા તારા કેશ યાદ આવે છે

""તારી યાદ આવે" કંચન સરખા તારા કેશ યાદ આવે છે નરમ નાજુક તારા હોઠ યાદ આવે છે કોયલ જેવા મીઠા તારા વેણ યાદ આવે છે નમણા ને નયન તારા નેણ યાદ આવે છે તારી આંખો નાં સીહરા યાદ આવે છે તારા ઝાંઝર નો રણકાર યાદ આવે છે તારી ચૂડી નો રણકાર યાદ આવે છે ખીલતા જોબન નો રંગ યાદ આવે છે આ દિલ ને રાધા બસ તુજ યાદ આવે છે...!!! - ભોલુ ઝુંઝા..."

 "તારી યાદ આવે"

કંચન સરખા તારા કેશ યાદ આવે છે

નરમ નાજુક તારા હોઠ યાદ આવે છે

કોયલ જેવા મીઠા તારા વેણ યાદ આવે છે

નમણા ને નયન તારા નેણ યાદ આવે છે

તારી આંખો નાં સીહરા યાદ આવે છે

તારા ઝાંઝર નો રણકાર યાદ આવે છે

તારી ચૂડી નો રણકાર યાદ આવે છે

ખીલતા જોબન નો રંગ યાદ આવે છે

આ દિલ ને રાધા બસ તુજ યાદ આવે છે...!!!

- ભોલુ ઝુંઝા...

"તારી યાદ આવે" કંચન સરખા તારા કેશ યાદ આવે છે નરમ નાજુક તારા હોઠ યાદ આવે છે કોયલ જેવા મીઠા તારા વેણ યાદ આવે છે નમણા ને નયન તારા નેણ યાદ આવે છે તારી આંખો નાં સીહરા યાદ આવે છે તારા ઝાંઝર નો રણકાર યાદ આવે છે તારી ચૂડી નો રણકાર યાદ આવે છે ખીલતા જોબન નો રંગ યાદ આવે છે આ દિલ ને રાધા બસ તુજ યાદ આવે છે...!!! - ભોલુ ઝુંઝા...

#રાધા

People who shared love close

More like this

Trending Topic