Bholu ZunZa

Bholu ZunZa Lives in Ahmedabad, Gujarat, India

Vice President of NAGALDHAM GROUP

www.nagaldhamgroup.com

  • Latest
  • Popular
  • Video

💞🌹💫 ધબકાર ચુકી જાય છે ધબકાર એકપળ જ્યારે તુ યાદ આવે છે બની જાય મોંઘો મૂલો અવસર જ્યારે તુ પાસ આવે છે મૂકી જવાય છે દર્દ પર નસતર જ્યારે એ હદ વટાવી આવે છે લાગણીઓનું થાય છે વળતર જ્યારે તુજ ચહેરે મીઠી મુસ્કાન આવે છે અમાપ ને અવિરત ચાલે છે સફર હાશ થાય જ્યારે મંઝિલ બની તુ આવે છે ક્યાં કવિ કે સાહિત્યકાર લખી જવાય છે ગઝલ જ્યારે તુ યાદ આવે છે -Bholu K Zunza

#ધબકાર  💞🌹💫
ધબકાર

ચુકી જાય છે ધબકાર એકપળ
જ્યારે તુ યાદ આવે છે
બની જાય મોંઘો મૂલો અવસર
જ્યારે તુ પાસ આવે છે
મૂકી જવાય છે દર્દ પર નસતર
જ્યારે એ હદ વટાવી આવે છે
લાગણીઓનું થાય છે વળતર
જ્યારે તુજ ચહેરે મીઠી મુસ્કાન આવે છે
અમાપ ને અવિરત ચાલે છે સફર
હાશ થાય જ્યારે મંઝિલ બની તુ આવે છે
 ક્યાં કવિ કે સાહિત્યકાર
લખી જવાય છે ગઝલ જ્યારે તુ યાદ આવે છે

-Bholu K Zunza

પ્રેમ ની વેદના કોઈ લખી શું જાણે પ્રેમ ની ભાષા કોઈ બોલી શું જાણે પ્રેમ તો એવી અઘરી કળા છે દોસ્ત સ્વીકારતા અચકાય તે કરી શું જાણે - Bholu K Zunza

 પ્રેમ ની વેદના કોઈ લખી શું જાણે
પ્રેમ ની ભાષા કોઈ બોલી શું જાણે
પ્રેમ તો એવી અઘરી કળા છે દોસ્ત
સ્વીકારતા અચકાય તે કરી શું જાણે

- Bholu K Zunza

પ્રેમ ની વેદના કોઈ લખી શું જાણે પ્રેમ ની ભાષા કોઈ બોલી શું જાણે પ્રેમ તો એવી અઘરી કળા છે દોસ્ત સ્વીકારતા અચકાય તે કરી શું જાણે - Bholu K Zunza

7 Love

ऐसी लागि लगन કાળને વીંધીને કૃષ્ણ ને પ્રેમ કરે તે "રાધા" કાળનો કોળીયો કરીને કૃષ્ણ ને પ્રેમ કરે તે " મીરાં " - Bholu Zunza

#ક્રૃષણ #મીરા  ऐसी लागि लगन  કાળને વીંધીને કૃષ્ણ ને 
પ્રેમ કરે તે "રાધા" 
કાળનો કોળીયો કરીને 
કૃષ્ણ ને પ્રેમ કરે તે
" મીરાં "

- Bholu Zunza

ऐसी लागि लगन "જ્યારે કૃષ્ણ ના વિરહ માં રાધા ની પ્રીત દુભાણી" "ત્યારે સોના ની નગરી પણ પાણી માં સમાણી..." - Bholu Zunza

#ક્રૃષ્ણ  ऐसी लागि लगन  "જ્યારે કૃષ્ણ ના વિરહ માં રાધા ની પ્રીત દુભાણી"

"ત્યારે સોના ની નગરી પણ પાણી માં સમાણી..."

- Bholu Zunza

એ ગમ નો શું મતલબ જેમાં તારી કમી હોય… એ ખુસી નો શું મતલબ જેમાં તારી કમી હોય… હું તો એ વિચારી ને મોત થી પ્રેમ કરી બેઠો કે એ જિંદગી નો શું મતલબ જેમાં તારી કમી હોય… Bholu Zunza...

#પ્રેમ  એ ગમ નો શું મતલબ જેમાં તારી કમી હોય…
એ ખુસી નો શું મતલબ જેમાં તારી કમી હોય…
હું તો એ વિચારી ને મોત થી પ્રેમ કરી બેઠો કે એ 
જિંદગી નો શું મતલબ જેમાં તારી કમી હોય…

Bholu Zunza...

"તારી યાદ આવે" કંચન સરખા તારા કેશ યાદ આવે છે નરમ નાજુક તારા હોઠ યાદ આવે છે કોયલ જેવા મીઠા તારા વેણ યાદ આવે છે નમણા ને નયન તારા નેણ યાદ આવે છે તારી આંખો નાં સીહરા યાદ આવે છે તારા ઝાંઝર નો રણકાર યાદ આવે છે તારી ચૂડી નો રણકાર યાદ આવે છે ખીલતા જોબન નો રંગ યાદ આવે છે આ દિલ ને રાધા બસ તુજ યાદ આવે છે...!!! - ભોલુ ઝુંઝા...

#રાધા  "તારી યાદ આવે"

કંચન સરખા તારા કેશ યાદ આવે છે

નરમ નાજુક તારા હોઠ યાદ આવે છે

કોયલ જેવા મીઠા તારા વેણ યાદ આવે છે

નમણા ને નયન તારા નેણ યાદ આવે છે

તારી આંખો નાં સીહરા યાદ આવે છે

તારા ઝાંઝર નો રણકાર યાદ આવે છે

તારી ચૂડી નો રણકાર યાદ આવે છે

ખીલતા જોબન નો રંગ યાદ આવે છે

આ દિલ ને રાધા બસ તુજ યાદ આવે છે...!!!

- ભોલુ ઝુંઝા...
Trending Topic