માતૃભાષા દિવસે, આજની મારી આ રચના મારી માતૃભાષા ગ | ગુજરાતી શાયરી અને ગ

"માતૃભાષા દિવસે, આજની મારી આ રચના મારી માતૃભાષા ગુજરાતીને સમર્પિત કરુ છું.... ....એ મારી માતૃભાષા ગુજરાતી..... મારી લાગણીને વાચા આપી એ મારી માતૃભાષા ગુજરાતી આપી ઓળખ અને જગા આપી એ મારી માતૃભાષા ગુજરાતી સંવેદના હ્ર્દયની લઈને ભટકતો રહ્યો જ્યાં ત્યાં મારી અનુભૂતિને દિશા આપી એ મારી માતૃભાષા ગુજરાતી મૌનને ગઝલ આપી અને શબ્દોને આપી કવિતા જિંદગી રૂપી નાવને સરિતા આપી એ મારી માતૃભાષા ગુજરાતી વિચારોના વૃદાવનમાં ફરતો રહ્યો ને ખુદને શોધતો રહ્યો જાગતી આંખે જોયલા સ્વપ્નને ઊર્જા આપી એ મારી માતૃભાષા ગુજરાતી જયકિશન દાણી બોટાદ ૨૧-૦૨-૨૦૨૪ ©Jaykishan Dani"

 માતૃભાષા દિવસે, 
આજની મારી આ રચના 
મારી માતૃભાષા ગુજરાતીને સમર્પિત કરુ છું....

....એ મારી માતૃભાષા ગુજરાતી.....

મારી લાગણીને વાચા આપી 
એ મારી માતૃભાષા ગુજરાતી
આપી ઓળખ અને જગા આપી
એ મારી માતૃભાષા ગુજરાતી

સંવેદના હ્ર્દયની લઈને ભટકતો રહ્યો  જ્યાં ત્યાં
મારી અનુભૂતિને દિશા આપી
એ મારી માતૃભાષા ગુજરાતી

મૌનને ગઝલ આપી અને શબ્દોને આપી કવિતા
જિંદગી રૂપી નાવને સરિતા આપી 
એ મારી માતૃભાષા ગુજરાતી

વિચારોના વૃદાવનમાં ફરતો રહ્યો ને ખુદને શોધતો રહ્યો
જાગતી આંખે જોયલા સ્વપ્નને ઊર્જા 
આપી એ મારી માતૃભાષા ગુજરાતી

જયકિશન દાણી
બોટાદ
૨૧-૦૨-૨૦૨૪

©Jaykishan Dani

માતૃભાષા દિવસે, આજની મારી આ રચના મારી માતૃભાષા ગુજરાતીને સમર્પિત કરુ છું.... ....એ મારી માતૃભાષા ગુજરાતી..... મારી લાગણીને વાચા આપી એ મારી માતૃભાષા ગુજરાતી આપી ઓળખ અને જગા આપી એ મારી માતૃભાષા ગુજરાતી સંવેદના હ્ર્દયની લઈને ભટકતો રહ્યો જ્યાં ત્યાં મારી અનુભૂતિને દિશા આપી એ મારી માતૃભાષા ગુજરાતી મૌનને ગઝલ આપી અને શબ્દોને આપી કવિતા જિંદગી રૂપી નાવને સરિતા આપી એ મારી માતૃભાષા ગુજરાતી વિચારોના વૃદાવનમાં ફરતો રહ્યો ને ખુદને શોધતો રહ્યો જાગતી આંખે જોયલા સ્વપ્નને ઊર્જા આપી એ મારી માતૃભાષા ગુજરાતી જયકિશન દાણી બોટાદ ૨૧-૦૨-૨૦૨૪ ©Jaykishan Dani

માતૃભાષા ગુજરાતી

People who shared love close

More like this

Trending Topic