એ કારણે તેમને યાદ કરવાનું છોડી દીધું જો કરશું યાદ | ગુજરાતી શાયરી અને

"એ કારણે તેમને યાદ કરવાનું છોડી દીધું જો કરશું યાદ તો એ હેડકીથી હેરાન થશે જયકિશન દાણી ૨૯-૦૩-૨૦૨૪ ©Jaykishan Dani"

 એ કારણે તેમને  યાદ કરવાનું છોડી દીધું
જો કરશું યાદ તો એ હેડકીથી હેરાન થશે

જયકિશન દાણી
૨૯-૦૩-૨૦૨૪

©Jaykishan Dani

એ કારણે તેમને યાદ કરવાનું છોડી દીધું જો કરશું યાદ તો એ હેડકીથી હેરાન થશે જયકિશન દાણી ૨૯-૦૩-૨૦૨૪ ©Jaykishan Dani

#quotation

People who shared love close

More like this

Trending Topic