Happy Sunday ચા ની પ્યાલી ને અખબાર એટલે રવિવાર બધ | ગુજરાતી અભિપ્રાય અ

"Happy Sunday ચા ની પ્યાલી ને અખબાર એટલે રવિવાર બધું પછી પહેલા પરિવાર એટલે રવિવાર આરામ ને બંધ કારોબાર એટલે રવિવાર પોતાના ઘરના દરબાર એટલે રવિવાર ખુદની જાત માટે હકદાર એટલે રવિવાર ©Jaykishan Dani"

 Happy Sunday 
ચા ની પ્યાલી ને અખબાર એટલે રવિવાર
બધું પછી પહેલા પરિવાર  એટલે રવિવાર
આરામ ને બંધ કારોબાર એટલે રવિવાર
પોતાના  ઘરના  દરબાર  એટલે   રવિવાર
ખુદની જાત માટે હકદાર  એટલે  રવિવાર

©Jaykishan Dani

Happy Sunday ચા ની પ્યાલી ને અખબાર એટલે રવિવાર બધું પછી પહેલા પરિવાર એટલે રવિવાર આરામ ને બંધ કારોબાર એટલે રવિવાર પોતાના ઘરના દરબાર એટલે રવિવાર ખુદની જાત માટે હકદાર એટલે રવિવાર ©Jaykishan Dani

sunday

People who shared love close

More like this

Trending Topic