White *આ માવતર* ૧૦-૯-૨૦૨૪
આ માવતર નું વળગણ મને હતું,
એજ જીવવાનું આધાર બન્યું હતું.
ચેહર મા નામ હૈયેથી બોલાયું હતું,
એ ભાવનાના સ્નેહનું સરોવર હતું.
દુનિયા આખીમાં વ્હાલું નામ હતું,
એવાં ભક્તોના હ્રદયમાં રેહતું હતું.
ચેહર નામ જ હિમ્મતનું કારણ હતું,
જે મમતા પ્રતીક સુખનું કારણ હતું.
ના સમજ્યાં એ માવતર હાજર હતું,
નાયણા, રૂપાની ભક્તિનું એ ફળ હતું.
*કોપી આરક્ષિત* *©*
*ભાવના ભટ્ટ અમદાવાદ...*
➖〰️➖〰️➖〰️➖〰️➖
©Bhavna Bhatt
#Lion એ માવતર... #nojoto❤