White *આ માવતર* ૧૦-૯-૨૦૨૪ આ માવતર નું વળગણ મને હ | ગુજરાતી કવિતા

"White *આ માવતર* ૧૦-૯-૨૦૨૪ આ માવતર નું વળગણ મને હતું, એજ જીવવાનું આધાર બન્યું હતું. ચેહર મા નામ હૈયેથી બોલાયું હતું, એ ભાવનાના સ્નેહનું સરોવર હતું. દુનિયા આખીમાં વ્હાલું નામ હતું, એવાં ભક્તોના હ્રદયમાં રેહતું હતું. ચેહર નામ જ હિમ્મતનું કારણ હતું, જે મમતા પ્રતીક સુખનું કારણ હતું. ના સમજ્યાં એ માવતર હાજર હતું, નાયણા, રૂપાની ભક્તિનું એ ફળ હતું. *કોપી આરક્ષિત* *©* *ભાવના ભટ્ટ અમદાવાદ...* ➖〰️➖〰️➖〰️➖〰️➖ ©Bhavna Bhatt"

 White *આ માવતર* ૧૦-૯-૨૦૨૪

આ  માવતર નું વળગણ મને હતું,
એજ જીવવાનું આધાર બન્યું હતું.

ચેહર મા નામ હૈયેથી બોલાયું હતું,
એ ભાવનાના સ્નેહનું સરોવર  હતું.

દુનિયા  આખીમાં વ્હાલું નામ હતું,
એવાં ભક્તોના હ્રદયમાં  રેહતું હતું.

ચેહર નામ જ હિમ્મતનું  કારણ હતું, 
 જે  મમતા પ્રતીક સુખનું કારણ હતું.

ના સમજ્યાં એ માવતર હાજર હતું,
નાયણા, રૂપાની ભક્તિનું એ ફળ હતું.
*કોપી આરક્ષિત* *©*
*ભાવના ભટ્ટ અમદાવાદ...*
➖〰️➖〰️➖〰️➖〰️➖

©Bhavna Bhatt

White *આ માવતર* ૧૦-૯-૨૦૨૪ આ માવતર નું વળગણ મને હતું, એજ જીવવાનું આધાર બન્યું હતું. ચેહર મા નામ હૈયેથી બોલાયું હતું, એ ભાવનાના સ્નેહનું સરોવર હતું. દુનિયા આખીમાં વ્હાલું નામ હતું, એવાં ભક્તોના હ્રદયમાં રેહતું હતું. ચેહર નામ જ હિમ્મતનું કારણ હતું, જે મમતા પ્રતીક સુખનું કારણ હતું. ના સમજ્યાં એ માવતર હાજર હતું, નાયણા, રૂપાની ભક્તિનું એ ફળ હતું. *કોપી આરક્ષિત* *©* *ભાવના ભટ્ટ અમદાવાદ...* ➖〰️➖〰️➖〰️➖〰️➖ ©Bhavna Bhatt

#Lion એ માવતર... #nojoto❤

People who shared love close

More like this

Trending Topic