કેહવું ઘણું ઘણું છે પણ શબ્દો તારા સુધી પહોંચીને પા

"કેહવું ઘણું ઘણું છે પણ શબ્દો તારા સુધી પહોંચીને પાછા વળે છે, ક્યાંક મારી જ લાગણીમાં ખોટ હશે, ક્યાંક મારા જ પ્રેમમાં ઉણપ હશે, સોંપવા છતાં હરદમ તુજને બધું જ, હજુ ના આપણે એક થઈ શક્યા, ના શબ્દો તારા સુધી પહોંચી શક્યા, કેવી રીતે કહું ? કેવી રીતે રહું ?"

 કેહવું ઘણું ઘણું છે પણ શબ્દો તારા સુધી પહોંચીને પાછા વળે છે,
ક્યાંક મારી જ લાગણીમાં ખોટ હશે,
ક્યાંક મારા જ પ્રેમમાં ઉણપ હશે,
સોંપવા છતાં હરદમ તુજને બધું જ,
હજુ ના આપણે એક થઈ શક્યા,
ના શબ્દો તારા સુધી પહોંચી શક્યા,
કેવી રીતે કહું ?
કેવી રીતે રહું ?

કેહવું ઘણું ઘણું છે પણ શબ્દો તારા સુધી પહોંચીને પાછા વળે છે, ક્યાંક મારી જ લાગણીમાં ખોટ હશે, ક્યાંક મારા જ પ્રેમમાં ઉણપ હશે, સોંપવા છતાં હરદમ તુજને બધું જ, હજુ ના આપણે એક થઈ શક્યા, ના શબ્દો તારા સુધી પહોંચી શક્યા, કેવી રીતે કહું ? કેવી રીતે રહું ?

#શબ્દો #લાગણી#એકલતા

People who shared love close

More like this

Trending Topic