કેહવું ઘણું ઘણું છે પણ શબ્દો તારા સુધી પહોંચીને પાછા વળે છે,
ક્યાંક મારી જ લાગણીમાં ખોટ હશે,
ક્યાંક મારા જ પ્રેમમાં ઉણપ હશે,
સોંપવા છતાં હરદમ તુજને બધું જ,
હજુ ના આપણે એક થઈ શક્યા,
ના શબ્દો તારા સુધી પહોંચી શક્યા,
કેવી રીતે કહું ?
કેવી રીતે રહું ?
हमसे दूर जाओगे कैसे, हम तो तेरी धड़कनमे बस चुके है,
तेरी आंखोमें हमारी ही तस्वीर नजर आती है,
जुबा पे हमारा नाम ही तो ठहरा हुआ है,
बताओ अब ???
हमसे दूर जाओगे कैसे ??
#केप्टन @श्याम
Continue with Social Accounts
Facebook Googleor already have account Login Here