Jani Nj

Jani Nj

i can write "my heart beat"

  • Latest
  • Popular
  • Video

Aaj nahi hua jo.. Shayad kal ho.. Zindagi ka har sapna jo adhura he aaj.. Mukkmmal shayad kal ho.. Jo gote laga rahi kshti meri samundar me aaj.. Kinare mil jaye shayad kal ho.. Aaj nahi hua jo.. Shayad kal ho.. ©Jani Nj

#MyHeartBeats #Light  Aaj nahi hua jo..
Shayad kal ho..
Zindagi ka har sapna jo adhura he aaj..
Mukkmmal shayad kal ho..
Jo gote laga rahi kshti meri samundar me aaj..
Kinare mil jaye shayad kal ho..
Aaj nahi hua jo..
Shayad kal ho..

©Jani Nj

Jata jata kidhu hatu te... Roj sanje phone par tari khabar puchis.. Tu badalai gai che ke.. Je shehar ma tu rahe che tya sanj nathi padti.. Nj..

#MyHeartBeats #raindrops  Jata jata kidhu hatu te...
Roj sanje phone par tari khabar puchis..
Tu badalai gai che ke..
Je shehar ma tu rahe che tya sanj nathi padti..
Nj..
#MyHeartBeats  my heartbeats

#MyHeartBeats

2,177 View

#MyHeartBeats  my heartbeats

#MyHeartBeats

8,709 View

બસ અહીંયા જ છુ.. થોડે આગળ.. હું દોડયો..અને પહોચીને જોયુ તુ હતી જ નહિ.. પણ આવું રોજ કરે છે તુ મારી જોડે.. કાંઈ નહીં એક દિવસ તો હું મારા દિલ ને કદાચ સમજાવી લઈશ.. કે તુ રોજ દોડે છે જેની પાછળ .. એ છે હવે કોઈ બીજા જોડે.. Nj..

#MyHeartBeats  બસ અહીંયા જ છુ.. થોડે આગળ..
હું દોડયો..અને પહોચીને જોયુ તુ હતી જ નહિ..
પણ આવું રોજ કરે છે તુ મારી જોડે..
કાંઈ નહીં એક દિવસ તો હું મારા દિલ ને કદાચ સમજાવી લઈશ..
કે તુ રોજ  દોડે છે જેની પાછળ .. એ છે હવે કોઈ બીજા જોડે..

Nj..

એની સગાઈમા તાળીઓ પાડી... એના લગ્નની તૈયારીઓ મે મારા હાથે કરી.. એનો મંડપ પણ સજાવ્યો.. એના ફેરા પર ફૂલ વરસાવ્યા.. પણ મારા મિત્રો કે છે.. ભાઈ તારા પ્રેમમાં હિંમત નહોતી.. Nj

#MyHeartBeats  એની સગાઈમા તાળીઓ પાડી...
એના લગ્નની તૈયારીઓ મે મારા હાથે કરી..
એનો મંડપ પણ સજાવ્યો..
એના ફેરા પર ફૂલ વરસાવ્યા..
પણ મારા મિત્રો કે છે.. ભાઈ તારા પ્રેમમાં હિંમત નહોતી..

Nj
Trending Topic