Mehul Panchal

Mehul Panchal Lives in Ahmedabad, Gujarat, India

#mehul_panchal every saint has past every sinner has future

tamaromehul.blogspot.com

  • Latest
  • Popular
  • Video

ગણેશ પાંડલ માં થાળ ગાતી પુત્રવધુનો અવાજ સ્પીકર માં ગુંજી રહ્યો હતો " બાપા, જમવા આવજો રસોઈ તૈયાર છે " કોણ જાણે કેમ બાંકડા પર બેઠેલા સસરાની આંખો ભીની થઇ ગઇ

#વિચાર #mehul_panchal #gujarati #vichar #vyang  ગણેશ પાંડલ માં થાળ ગાતી પુત્રવધુનો 
અવાજ સ્પીકર માં ગુંજી રહ્યો હતો

" બાપા, જમવા આવજો
રસોઈ તૈયાર છે "

કોણ જાણે કેમ બાંકડા પર બેઠેલા 
સસરાની આંખો ભીની થઇ ગઇ

કઈક તો સંસ્કાર આપ્યા હશે ! તારા માતા પિતાએ, જતી વખતે આવજો કેવો પણ ના રહ્યા .

 કઈક તો સંસ્કાર આપ્યા હશે !
તારા માતા પિતાએ,
જતી વખતે
આવજો કેવો પણ ના રહ્યા .

#ગુજરાતી #શાયરી #દર્દ #આવજો #mehul_panchal #gujarati #shayri

5 Love

#ગુજરાતી #શાયરી #mehul_panchal #Whatsapp #gujarati
#શાયરી #mehul_panchal #gujarati #shayri #Aankho #audio
#ગુજરાતી #ઇર્ષાદ #ચેહરો #mehul_panchal #તારો #gujarati

#mehul_panchal #ગુજરાતી #gujarati #gazal #sher #shayri #તારો #ચેહરો #ઇર્ષાદ ગઝલ જેવો છે તારો ચેહરો આંખો શેર વાંચે છે હોંઠ ઇર્ષાદ બોલે છે

81,072 View

#વિચાર #mehul_panchal #gujarati #oneliner #shayri
Trending Topic