રાધા ધેલો શ્યામ

રાધા ધેલો શ્યામ

folk dancer and singer actor...

  • Latest
  • Popular
  • Repost
  • Video

કંકોત્રીમાં આ છેલ્લી વાર ... વાલી તરીકે નું નામ લખાશે ... વિદાઈ ની વેળા બાદ ❤️ એક જ ક્ષણે બાપનું નામ ખોવાશે ...🌿🌿🌿 ©રાધા ધેલો શ્યામ

#alone  કંકોત્રીમાં આ છેલ્લી વાર ...
વાલી તરીકે નું નામ લખાશે ...
વિદાઈ ની વેળા બાદ ❤️
એક જ ક્ષણે બાપનું નામ ખોવાશે ...🌿🌿🌿

©રાધા ધેલો શ્યામ

#alone

9 Love

થયાં છે કંઈક પાપ અજાણતા એવાં, મેં ખુદ મારી જાતને છે નકારી કાઢી! ✍️ શ્યામ... ©રાધા ધેલો શ્યામ

#doubleface  થયાં છે કંઈક પાપ અજાણતા એવાં,
મેં ખુદ મારી જાતને છે નકારી કાઢી!
✍️ શ્યામ...

©રાધા ધેલો શ્યામ

#doubleface

11 Love

રાખી લો પાલવ ના છેડે બાંધી ને ગાંઠ મને, પછી કોને ખબર તમને યાદ રહું ના રહું. ©રાધા ધેલો શ્યામ

#MusicLove  રાખી લો પાલવ ના છેડે બાંધી ને ગાંઠ મને,
પછી કોને ખબર તમને યાદ રહું ના રહું.

©રાધા ધેલો શ્યામ

#MusicLove

7 Love

🌹 એ વાળ પણ ખુલ્લા રાખે છે, કોઇ ને બાંધી રાખવા માટે.. ©રાધા ધેલો શ્યામ

 🌹
એ વાળ પણ ખુલ્લા રાખે છે,
કોઇ ને બાંધી રાખવા માટે..

©રાધા ધેલો શ્યામ

#Life

8 Love

પાનખરનો ઝાંકળભીનો સંદેશ લઈ ટપાલી પવન ચાલ્યો વસંતને નોતરવા ©રાધા ધેલો શ્યામ

#darkness  પાનખરનો
ઝાંકળભીનો સંદેશ લઈ

ટપાલી પવન
ચાલ્યો વસંતને નોતરવા

©રાધા ધેલો શ્યામ

poem #darkness

14 Love

કંઈ કેટલીય વાર, દિલ ધડકી ઉઠયું ; સંતાનો ની તકલીફોમાં, હૈયું છલકી ઉઠયું; પણ છાના માના આંસુઓને છુપાવી ને હસતા મુખે તૈયાર છે; "મા" તું તો ખરેખર સૌથી અદભૂત કલાકાર છે., ©રાધા ધેલો શ્યામ

 કંઈ કેટલીય વાર, 
દિલ ધડકી ઉઠયું ; 
સંતાનો ની તકલીફોમાં,
હૈયું છલકી ઉઠયું;
પણ છાના માના આંસુઓને છુપાવી ને હસતા મુખે તૈયાર છે;
"મા" તું તો ખરેખર સૌથી અદભૂત કલાકાર છે.,

©રાધા ધેલો શ્યામ
Trending Topic