VikapaDiya

VikapaDiya

पोस्ट अच्छी लगे तो लाईक & कॉमेंट और फॉलॉ करना

  • Latest
  • Popular
  • Video

ધરતી પર નભ નમે તો અમને ગમે, આ મસ્ત મોસમમાં કોઇ યાદ કરે તો અમને ગમે . વરસાદ તો વરસે તેની તો આ મોસમ છે, પણ કોઇની લાગણી બે-મોસમ વરસે તો અમને ગમે..! * ©VikapaDiya

#Quotes  ધરતી પર નભ નમે તો અમને ગમે,
આ મસ્ત મોસમમાં  
કોઇ યાદ કરે તો અમને ગમે .

 વરસાદ તો વરસે
 તેની તો આ મોસમ છે,
 પણ કોઇની લાગણી
 બે-મોસમ વરસે તો અમને ગમે..!

*

©VikapaDiya

ધરતી પર નભ નમે તો અમને ગમે, આ મસ્ત મોસમમાં કોઇ યાદ કરે તો અમને ગમે . વરસાદ તો વરસે તેની તો આ મોસમ છે, પણ કોઇની લાગણી બે-મોસમ વરસે તો અમને ગમે..! * ©VikapaDiya

9 Love

#Quotes  🚣🏻‍♂⛈🌥
ખૂબ    અમીર    હતા    અમે    પણ    બાળપણ    માં .....
અમારા    પણ    જહાજ    ચાલતા    હતા...


વરસાદ    ના    પાણી    માં..❤️🌹

©VikapaDiya

🚣🏻‍♂⛈🌥 ખૂબ અમીર હતા અમે પણ બાળપણ માં ..... અમારા પણ જહાજ ચાલતા હતા... વરસાદ ના પાણી માં..❤️🌹 ©VikapaDiya

27 View

#nojohindi #gujrati #sayri #SAD  આ ચંદ્ર એકલો આખી રાત કોને શોધતો

 ફરતો હશે...


લાગે છે માણસની જેમ એનેય કોઈ એ

 વાયદો કરી ગયું હશે...

©VikapaDiya

#nojohindi #Nojoto #gujrati #sayri #SAD #Love

27 View

*આપણે જગતના નાથ ના દર્શન કરવા માટે મંદિરે જાઉં પડે ....* *કાલે સવારે ખુદ જગતના નાથ દર્શન આપવા નીકળશે......* ©VikapaDiya

#Quotes  *આપણે  જગતના નાથ  ના દર્શન કરવા માટે મંદિરે જાઉં પડે ....*

 *કાલે સવારે ખુદ જગતના નાથ દર્શન આપવા નીકળશે......*

©VikapaDiya

*આપણે જગતના નાથ ના દર્શન કરવા માટે મંદિરે જાઉં પડે ....* *કાલે સવારે ખુદ જગતના નાથ દર્શન આપવા નીકળશે......* ©VikapaDiya

7 Love

*જરુરિયાત ખાલી એટલી જ છે .. કે યાદ કોઈ કરે તો જરુરિયાત વગર કરે !.* VikapaDiya ©VikapaDiya

#selflove  *જરુરિયાત ખાલી એટલી જ છે .. કે યાદ કોઈ કરે તો જરુરિયાત વગર કરે !.* 

VikapaDiya

©VikapaDiya

#selflove

9 Love

#શાયરી  *આપણી પાસે Contact તો ઘણાબધા હોય છે,*

 *પણ સાહેબ,*

  *મેસેજ અને કોલ એમનો જ આવે જેની જિંદગીમાં આપણું મહત્વ હોય !!

*Vikapadiya*

©VikapaDiya

*આપણી પાસે Contact તો ઘણાબધા હોય છે,* *પણ સાહેબ,* *મેસેજ અને કોલ એમનો જ આવે જેની જિંદગીમાં આપણું મહત્વ હોય !! *Vikapadiya* ©VikapaDiya

27 View

Trending Topic