shahpra teena

shahpra teena

writer , artist

  • Latest
  • Popular
  • Video

रिश्ता कितना भी सच्चा क्यो ना हो मुसीबत आने पर साथ छोड़ ही देते है। ©shahpra teena

#philosophy #Quotes  रिश्ता कितना भी सच्चा क्यो ना हो 
मुसीबत आने पर साथ छोड़ ही देते है।

©shahpra teena

આજ નો દિવસ કેવો સરસ હશે જે દિવસે ભગવાને પણ એક આશાથી જમીન પર તે વ્યક્તિ ને મોકલ્યાં હતા સેવા પરમ ધર્મ ના પંથ પર ચાલતા અને લોકોને પણ સાથે ચલાવતા હા મેં એવા વસંતભાઈ મોવલિયા ને જોયા છે. ઘણા લોકોને ઘરમાં અંધકારરૂપી જ્યોત પ્રજ્વલિત કરના ડગલેને પગલે આશા રૂપી કિરણ બનનારા તે હા મેં એવા વસંતભાઈ મોવલિયા ને જોયા છે. આ હસ્તો ચહેરો જોઈને ખુશ ખુશાલ થઈ જતા બધા હર એક પ્રૉબ્લેમ ના સોલ્યુશન બની જતા તે હા મેં એવા વસંતભાઈ મોવલિયા ને જોયા છે. લાયન્સના બેસ્ટ ગવર્નર તરીકે રહીને હર એક ને નવી દિશા બતાવનાર છે હા મેં એવા વસંતભાઈ મોવલિયા ને જોયા છે. કોરોનાની મહામારીમાં એક એક શ્વાસ માટે લડતા ખુદ આખી આખી રાત જાગીને સેવા આપતા જોયા હા મેં એવા વસંતભાઈ મોવલિયા ને જોયા છે. આજે તેના જન્મદિવસ પર એક જ પ્રાર્થના કરું આ વ્યક્તિ નો હાથ હંમેશા શીશ પર રહે. ©shahpra teena

 આજ નો દિવસ કેવો સરસ હશે 
જે દિવસે ભગવાને પણ એક આશાથી 
જમીન પર તે વ્યક્તિ ને મોકલ્યાં હતા

સેવા પરમ ધર્મ ના પંથ પર ચાલતા 
અને લોકોને પણ સાથે ચલાવતા 
હા મેં એવા વસંતભાઈ મોવલિયા ને જોયા છે.

ઘણા લોકોને ઘરમાં અંધકારરૂપી જ્યોત પ્રજ્વલિત કરના
ડગલેને પગલે આશા રૂપી કિરણ બનનારા તે 
હા મેં એવા વસંતભાઈ મોવલિયા ને જોયા છે.
 
આ હસ્તો ચહેરો જોઈને ખુશ ખુશાલ થઈ જતા બધા 
હર એક પ્રૉબ્લેમ ના સોલ્યુશન બની જતા તે 
હા મેં એવા વસંતભાઈ મોવલિયા ને જોયા છે.

લાયન્સના બેસ્ટ ગવર્નર તરીકે રહીને 
હર એક ને નવી દિશા બતાવનાર છે 
હા મેં એવા વસંતભાઈ મોવલિયા ને જોયા છે.

કોરોનાની મહામારીમાં એક એક શ્વાસ માટે લડતા
ખુદ આખી આખી રાત જાગીને સેવા આપતા જોયા 
હા મેં એવા વસંતભાઈ મોવલિયા ને જોયા છે.

આજે તેના જન્મદિવસ પર એક જ પ્રાર્થના કરું 
આ વ્યક્તિ નો હાથ હંમેશા શીશ પર રહે.

©shahpra teena

આજ નો દિવસ કેવો સરસ હશે જે દિવસે ભગવાને પણ એક આશાથી જમીન પર તે વ્યક્તિ ને મોકલ્યાં હતા સેવા પરમ ધર્મ ના પંથ પર ચાલતા અને લોકોને પણ સાથે ચલાવતા હા મેં એવા વસંતભાઈ મોવલિયા ને જોયા છે. ઘણા લોકોને ઘરમાં અંધકારરૂપી જ્યોત પ્રજ્વલિત કરના ડગલેને પગલે આશા રૂપી કિરણ બનનારા તે હા મેં એવા વસંતભાઈ મોવલિયા ને જોયા છે. આ હસ્તો ચહેરો જોઈને ખુશ ખુશાલ થઈ જતા બધા હર એક પ્રૉબ્લેમ ના સોલ્યુશન બની જતા તે હા મેં એવા વસંતભાઈ મોવલિયા ને જોયા છે. લાયન્સના બેસ્ટ ગવર્નર તરીકે રહીને હર એક ને નવી દિશા બતાવનાર છે હા મેં એવા વસંતભાઈ મોવલિયા ને જોયા છે. કોરોનાની મહામારીમાં એક એક શ્વાસ માટે લડતા ખુદ આખી આખી રાત જાગીને સેવા આપતા જોયા હા મેં એવા વસંતભાઈ મોવલિયા ને જોયા છે. આજે તેના જન્મદિવસ પર એક જ પ્રાર્થના કરું આ વ્યક્તિ નો હાથ હંમેશા શીશ પર રહે. ©shahpra teena

7 Love

સુણી વાંસળી ક્રુષ્ણ તારા પ્રેમમા થઈ બાવરી ટીના બાવરી ડર ડર ભટકે શોધવા ક્રુષ્ણ ©shahpra teena

 સુણી વાંસળી 
ક્રુષ્ણ તારા પ્રેમમા 
થઈ બાવરી 

ટીના બાવરી 
ડર  ડર  ભટકે 
શોધવા ક્રુષ્ણ

©shahpra teena

સુણી વાંસળી ક્રુષ્ણ તારા પ્રેમમા થઈ બાવરી ટીના બાવરી ડર ડર ભટકે શોધવા ક્રુષ્ણ ©shahpra teena

14 Love

😋 પાણીપુરી 😋 રોકયુ ના રોકાઇ આ મન એવી ગજબ છે માયા તેની સૌના દિલમા સમાણી લારી વાળાની પાણીપુરી😋 😋અવનવી છે એની વેરાઇટી અને પાણી😋 અલગજ મજા છે ખાવાની લારીવાળી પાણીપુરી નાના, મોટા સૌવ કોય ખાય મજા માણી ને🤤 બધાનુ મો થયજાય પાણી પાણી જોયને પાણીપુરી 😍ચળા, ચુરણ, સેવ, તિખા, મિઠા પાણી સાથે ગપા ગપ મોમા જાય લારી વાળાની પાણીપુરી🤤😋 રોકયુ ના રોકાઇ આ મન એવી ગજબ છે માયા તેની સૌના દિલમા સમાણી લારી વાળાની પાણીપુરી😋 ©shahpra teena

 😋 પાણીપુરી 😋

રોકયુ ના રોકાઇ આ મન એવી ગજબ છે માયા તેની 
સૌના દિલમા સમાણી લારી વાળાની પાણીપુરી😋 

😋અવનવી છે એની વેરાઇટી અને પાણી😋 
અલગજ મજા છે ખાવાની લારીવાળી પાણીપુરી 

નાના, મોટા સૌવ કોય ખાય મજા માણી ને🤤 
બધાનુ મો થયજાય પાણી પાણી જોયને પાણીપુરી 

😍ચળા, ચુરણ, સેવ, તિખા, મિઠા પાણી સાથે 
ગપા ગપ મોમા જાય લારી વાળાની પાણીપુરી🤤😋

રોકયુ ના રોકાઇ આ મન એવી ગજબ છે માયા તેની 
સૌના દિલમા સમાણી લારી વાળાની પાણીપુરી😋

©shahpra teena

😋 પાણીપુરી 😋 રોકયુ ના રોકાઇ આ મન એવી ગજબ છે માયા તેની સૌના દિલમા સમાણી લારી વાળાની પાણીપુરી😋 😋અવનવી છે એની વેરાઇટી અને પાણી😋 અલગજ મજા છે ખાવાની લારીવાળી પાણીપુરી નાના, મોટા સૌવ કોય ખાય મજા માણી ને🤤 બધાનુ મો થયજાય પાણી પાણી જોયને પાણીપુરી 😍ચળા, ચુરણ, સેવ, તિખા, મિઠા પાણી સાથે ગપા ગપ મોમા જાય લારી વાળાની પાણીપુરી🤤😋 રોકયુ ના રોકાઇ આ મન એવી ગજબ છે માયા તેની સૌના દિલમા સમાણી લારી વાળાની પાણીપુરી😋 ©shahpra teena

8 Love

कहते है लोग खुश रहा करो कैसे खुश रहू? मेरी खुशीने कबकी खुदखुशी करली जिस दिन खुदाने उसकी खुशी कबूलकी ©shahpra teena

#adventure #Quotes  कहते है लोग खुश रहा करो 
कैसे खुश रहू?
मेरी खुशीने कबकी खुदखुशी करली 
जिस दिन खुदाने उसकी खुशी कबूलकी

©shahpra teena

#adventure

7 Love

इन अंधेरी रातो को तेरी याद बहुत आती है पूरा दिन ओर रात को तेरी कमी खलती है अकेली सुमशाम जगह पर जाके खूब शिकायत करनी है खुदसे मीलने आवो एक बार तुम तो कंधे पर आँखे गीली करनी है ©shahpra teena

#શાયરી #Moon  इन अंधेरी रातो को तेरी याद बहुत आती है
पूरा दिन ओर रात को तेरी  कमी खलती है 
अकेली सुमशाम जगह पर जाके खूब शिकायत करनी है खुदसे 
मीलने आवो एक बार तुम तो  कंधे पर आँखे गीली करनी है

©shahpra teena

#Moon

8 Love

Trending Topic