Vishal Zaveri

Vishal Zaveri Lives in Bhuj, Gujarat, India

Love is a composed of a single soul inhabiting two bodies ...

  • Latest
  • Popular
  • Video

White હાર હરાદે અભી વો પલ નહીં આયા, સબર કરને વાલો કે હાથમેં કભી ફલ નહીં આયા, ઔર જો કરના ચાહતે હો આજ કરો, કલ કલ કરને વાલો કા કભી કલ નહીં આયા.. ©Vishal Zaveri

#yourquotemine #Motivational #Motivation #Trending #Facebook  White હાર હરાદે અભી વો પલ નહીં આયા,
સબર કરને વાલો કે હાથમેં 
કભી ફલ નહીં આયા,
ઔર જો કરના  ચાહતે હો આજ કરો,
કલ કલ કરને વાલો કા 
કભી કલ નહીં આયા..

©Vishal Zaveri

ઉસકો દેખા તો મૈં સમજા કી.. "હો સકતા હૈ".. એક ઇન્સાન ભી પુરી દુનિયા હો સકતા હૈ.. મુજકો મેરે સાથ અકેલા મત છોડા કર.. મેરા અપને આપ સે ઝઘડા હો શકતા હૈ... ©Vishal Zaveri

#yourquotemine #Facebook #Youtube #Heart #insta  ઉસકો દેખા તો મૈં સમજા કી..
"હો સકતા હૈ"..
એક ઇન્સાન ભી પુરી દુનિયા 
હો સકતા હૈ..
મુજકો મેરે સાથ અકેલા
મત છોડા કર..
મેરા અપને આપ સે 
ઝઘડા હો શકતા હૈ...

©Vishal Zaveri

Beautiful Moon Night સબસે ખુબસુરત ગમ પતા હૈ કયા હૈ... "યાદ" મુજે અગર કિસીકી યાદ ના આયે ન તો મૈં મર જાઉં.. ઔર મૈં કિસીકો અગર યાદ ના કરું ન તો મૈં ખુદ કો માર લું... ©Vishal Zaveri

#yourquotemine #Facebook #Youtube #Couple #story  Beautiful Moon Night 
સબસે ખુબસુરત ગમ પતા હૈ કયા હૈ...
"યાદ"
મુજે અગર કિસીકી યાદ ના આયે ન
તો મૈં મર જાઉં..
ઔર મૈં કિસીકો અગર યાદ ના કરું ન
તો મૈં ખુદ કો માર લું...

©Vishal Zaveri

ખુદની સાથે મળવાનું રહી ગયું, ભીતર તરફ વળવાનું રહી ગયું !! ઝપાટાભેર વહી રહી છે જીંદગી અને આ જીવવાનું તો સાવજ રહી ગયું !! ©Vishal Zaveri

 ખુદની સાથે મળવાનું રહી ગયું, 
ભીતર તરફ વળવાનું રહી ગયું !!

ઝપાટાભેર વહી રહી છે જીંદગી 
અને આ જીવવાનું તો સાવજ રહી ગયું !!

©Vishal Zaveri

#life #viral #youtube #facebook #yourquotemine #nojoto #SAD #story #Feel

18 Love

કોઈને મળ્યાં પછી, તે જીવવાનું એક કારણ થઈ જાય, તો સમજી જવું કે તેનું મળવું પણ……… ભગવાનની ઉદારતાનુ એક ઉદાહરણ થઈ જાય. મારા માટે તો કારણ અને ઉદાહરણ બન્ને એ જ છે.... હું થોડા સમયમાં જ પરત આવીશ કારણ સાથે મારું ઉદાહરણ પણ સાથે લાવીશ... Just Only Watch You Don't Need To Wait... ©Vishal Zaveri

#madeforeachother #yourquotemine #deeplove #Youtube #Couple  કોઈને મળ્યાં પછી, 
તે જીવવાનું એક કારણ થઈ જાય, 
તો સમજી જવું કે તેનું મળવું પણ………
ભગવાનની ઉદારતાનુ 
એક ઉદાહરણ થઈ જાય.
મારા માટે તો કારણ 
અને ઉદાહરણ બન્ને એ જ છે....

હું થોડા સમયમાં જ પરત આવીશ
કારણ સાથે મારું ઉદાહરણ 
પણ સાથે લાવીશ...
Just Only Watch 
You Don't Need To Wait...

©Vishal Zaveri

જે સમજી નાં શકે વાત નો ખરો અર્થ, એની સાથે વાત કરવાનો સમય વ્યર્થ... ©Vishal Zaveri

#yourquotemine #Facebook #Youtube #story #viral  જે સમજી નાં શકે વાત નો ખરો અર્થ, 
એની સાથે વાત કરવાનો સમય વ્યર્થ...

©Vishal Zaveri
Trending Topic