Darshan ahir

Darshan ahir "darvan" Lives in Bhavnagar, Gujarat, India

સબ્દો નાં સથવારે ચાલવાની આદત છે.. આ ખૂબસૂરત જિંદગી ને શબ્દો માં શણગારી છે.. સફર તો હાલે દિલ નો છે.. ને મંજિલ બધાં સાંભળે વાત મારી.. હું જીવી લવ શું દરેક શબ્દો ના સાથે.. શું જીવન ગાથા છે તમારી..!! આવ્યો છું જીવન ને શબ્દો માં ઉતરી.. ને કલમ થી જ લખું છું ખુદા તરી ખુદ્દારી... આવ આજે સૌ મળીયે થૈયે અલગારી..ને આવ્યા છો સાંભળજો જરૂર વાત આમારી....

  • Latest
  • Popular
  • Video

*બોલ તને ફાવશે* હા હું ચાલવી લઇશ તારી સાથે હજારો વાતો કર્યા વિના, પણ સાંજે કેવો રહ્યો દિવસ એવું પૂછવાનું તને ફાવશે. Insta, senpchat અને WhatsApp ની સોભિલી દુનિયા છોડી મારા દિલની પરમીનેટ પોસ્ટ થવું તને ફાવશે. હા સ્ત્રીશશક્તિકરણ જરૂરી છે પણ ઓફિસ વર્ક સિવાય ફેમિલી માટે જમાવનું બનાવવાનું તને ફાવશે. હા માની લઇશ તારી દરેક વાતો પણ મારા મમ્મી પપ્પા સામે મર્યાદાથી માથા પર ચૂંદડી રાખવાનું તને ફાવશે. દોસ્ત છે મારા થોડા ઠર્કી પણ મારા જીગરનાં ટુકડા છે બોલ આવા દિલમાં હંમેશા રેહાવનું તને ફાવશે Hey, hello, how are you ની દુનીયા મને બવ દેખાવી લાગે છે મને તું કે મારા જેમ રાધે રાધે બોલવાનું તને ફાવશે. છું કોમર્સ નો માણસ એટલે હંમેશા મતલબથી વાત કરું છું તું કે મારા માટે બેમતલબી થવાનું તને ફાવશે. હા હું કોઈ મોટો લેખક કે શાયર નથી પણ તું કે મારી કલમ સાથે જીવનભરની શાયરી થવાનું તને ફાવશે. ©Darshan ahir "darvan"

#કવિતા #poetrybydarvan #_love_love #gujjuchhu #loveasiam  *બોલ તને ફાવશે*

હા હું ચાલવી લઇશ તારી સાથે હજારો વાતો કર્યા વિના, પણ સાંજે કેવો રહ્યો દિવસ એવું પૂછવાનું તને ફાવશે.

Insta, senpchat અને WhatsApp ની સોભિલી દુનિયા છોડી મારા દિલની પરમીનેટ પોસ્ટ થવું તને ફાવશે.

હા સ્ત્રીશશક્તિકરણ જરૂરી છે પણ ઓફિસ વર્ક સિવાય ફેમિલી માટે જમાવનું બનાવવાનું તને ફાવશે.

હા માની લઇશ તારી દરેક વાતો પણ મારા મમ્મી પપ્પા સામે મર્યાદાથી માથા પર ચૂંદડી રાખવાનું તને ફાવશે.

દોસ્ત છે મારા થોડા ઠર્કી પણ મારા જીગરનાં ટુકડા છે બોલ આવા દિલમાં હંમેશા રેહાવનું તને ફાવશે

Hey, hello, how are you ની દુનીયા મને બવ દેખાવી લાગે છે મને તું કે મારા જેમ રાધે રાધે બોલવાનું તને ફાવશે.

છું કોમર્સ નો માણસ એટલે હંમેશા મતલબથી વાત કરું છું તું કે મારા માટે બેમતલબી થવાનું તને ફાવશે.

હા હું કોઈ મોટો લેખક કે શાયર નથી પણ તું કે  મારી કલમ સાથે જીવનભરની શાયરી થવાનું તને ફાવશે.

©Darshan ahir "darvan"

लगता है आज मौसम कोई शाजिश में लगा है, कल जो सुकून ढूंढा था, माने यहां वो खो गया है।। ©Darshan ahir "darvan"

#waitingUrdupoetrytwoline #Sukun❤️❤️❤️ #Hopeless_loss_love #शायरी #sharifokishayri #poetrybydarvan  लगता है आज मौसम कोई शाजिश में लगा है,
कल जो  सुकून ढूंढा था, माने यहां वो खो गया है।।

©Darshan ahir "darvan"

દિલની લાગણીને એટલી સ્વતંત્ર રાખો કે, તે મિત્રતા અને પ્રમનાં ભેદને પારખી શકે. ©Darshan ahir "darvan"

#વિચાર #friendsforever #lovefriendship #twolineshayari #darvnpoetrys  દિલની લાગણીને એટલી સ્વતંત્ર રાખો કે, તે મિત્રતા અને પ્રમનાં ભેદને પારખી શકે.

©Darshan ahir "darvan"

ए दोस्ती भी क्या गज़ब कि चीज हैं, जिसे कभी जानते नहीं थे, वो आज आपना बन गया, नहीं पहोच सकता ख़ुदा हर जगह इसी लिये दोस्तो में बट गया, प्यार मोहोबात आशिकी सब मिल जाता है दोस्ती में, हजरो गम लापता हो जाते है इन दोस्तो की मस्ती में, अक्सर दोस्त एक दूसरे को उसका बाप बुलाते हैं, अगर आये बुरा वक्त तो बाप से जायदा कर जाते है, और नहीं चाइए हमें कोई महोबत का आशियाना, हमरे दिन तो दोस्तो की मेफिलमे कट जाते हैं।। :- दर्शन आहिर"दर्वन"

#शायरी #friends_forever #friendsforlife #friendforever #FriendshipDay  ए दोस्ती भी क्या गज़ब कि चीज हैं,
जिसे कभी जानते नहीं थे, वो आज आपना बन गया,
नहीं पहोच सकता ख़ुदा हर जगह इसी लिये दोस्तो में बट गया,

प्यार मोहोबात आशिकी सब मिल जाता है दोस्ती में,
हजरो गम लापता हो जाते है इन दोस्तो की मस्ती में,

अक्सर दोस्त एक दूसरे को उसका बाप बुलाते हैं,
अगर आये बुरा वक्त तो बाप से जायदा कर जाते है,

और नहीं चाइए हमें कोई महोबत का आशियाना,
हमरे दिन तो दोस्तो की मेफिलमे कट जाते हैं।।

:- दर्शन आहिर"दर्वन"

मुजे खोमिशिय पसंद है, यहां दिल के अलावा कोई शोर नही होता, और जो सुनले खामोशिया,वो अपना होता है, 'दर्वन', कोई और नही होता।।

#शायरी #meltingdown #Khamoshi #inner #Dil  मुजे खोमिशिय पसंद है, यहां दिल के अलावा कोई शोर नही होता,
और जो सुनले खामोशिया,वो अपना होता है, 'दर्वन',
कोई और नही होता।।

ना जाने वो क्यु हमसे दुर बेठे है, वो ख़ामोश थीं हम निगाहों में लब्जो को ठूंठ बेठे है, उसके दिल में तो परदा हैं, पर हम उसे दील में संभाल बेठे है, दर्द की कमी नही है मेरे पास, पर हम इसके दर्द को अपनाए बैठे हैं, हम छोड़ कर सारि बंदिशे उस्से दिल लगाए बैठे हैं, और वो हे की "हम आपके हैं कौन " सवाल कि रट लगाए बैठे हैं।। :- दर्शन आहिर "दर्वन"

#कविता #lovequotes #New  ना जाने वो क्यु हमसे दुर बेठे है,
वो ख़ामोश थीं हम निगाहों में लब्जो को ठूंठ बेठे है,

उसके दिल में तो परदा हैं,
पर हम उसे दील में संभाल बेठे है,

दर्द की कमी नही है मेरे पास,
पर हम इसके दर्द को अपनाए बैठे हैं,

हम छोड़ कर सारि बंदिशे उस्से दिल लगाए बैठे हैं,
और वो हे की "हम आपके हैं कौन " सवाल कि रट लगाए बैठे हैं।।

:- दर्शन आहिर "दर्वन"

#New #lovequotes

13 Love

Trending Topic