Noopur Chhaya

Noopur Chhaya Lives in Ahmedabad, Gujarat, India

  • Latest
  • Popular
  • Repost
  • Video

સમજવું હોય તો સમજવા માટે ઘણું છે, પણ આપણે નથી સમજાતું કહી ઊભા રહીએ છીએ. *મારી યાદોની બારી* (તારીખ : 23/03/2022) ©Noopur Chhaya

#alone  સમજવું હોય તો સમજવા માટે ઘણું છે, 
પણ આપણે નથી સમજાતું કહી ઊભા રહીએ છીએ. 
*મારી યાદોની બારી*
(તારીખ : 23/03/2022)

©Noopur Chhaya

#alone

11 Love

લોકો કાર્ટુન સમજી હસી લેશે તો મને વાંધો નથી, પણ જો કઠપૂતળી સમજી રમાડશે તો મને ચોક્કસ વાંધો છે. (તારીખ : 10/06/2021) ©Noopur Oza

#truthoflife #True_line #gujarati #Miss_you  લોકો કાર્ટુન સમજી હસી લેશે તો મને વાંધો નથી, 
પણ જો કઠપૂતળી સમજી રમાડશે તો મને ચોક્કસ વાંધો છે. 
(તારીખ : 10/06/2021)

©Noopur Oza
#brothersisterlove #AazaadParinde #imissyou #Brother
#HeartfeltMessage #Conversation #L♥️ve #gujarati #Miss_you #Life❤
#pyaarimaa #gujarati #love❤ #Maa❤

જિંદગી તું બહુ મીઠી છે, બસ એટલે જ તને માણવી અઘરી અમે બનાવી છે. (તારીખ : 01/12/2020) ©Noopur Oza

 જિંદગી તું બહુ મીઠી છે,
બસ એટલે જ તને માણવી અઘરી અમે બનાવી છે.
(તારીખ : 01/12/2020)

©Noopur Oza

#gujarati #gujaratisahitya #Life_experience #SweetMemories #emptystreets

9 Love

Trending Topic