Mihir Prajapati

Mihir Prajapati Lives in Ahmedabad, Gujarat, India

I wanna be the reason behind your smile because surely you are the reason behind mine.

  • Latest
  • Popular
  • Video

તારી આંખના ઇશારા પર, મને મરતાં ન આવડયું. પ્રેમ સાગરમાં ડૂબ્યો પણ, મને તરતાં ન આવડયું.

 તારી આંખના ઇશારા પર,

મને મરતાં ન આવડયું.

 પ્રેમ સાગરમાં ડૂબ્યો પણ,

મને તરતાં ન આવડયું.

Prem to prem che yaaro...

8 Love

#Lala_Lala #MIHIR
#Jugalbandi_Challenge #gujjurocks #ahmedabad #gujjugram #gujarati

❛ખુલ્લા પુસ્તક જેવું એ લોકો સામે જ બનવું જેને વાંચતા આવડતું હોય, બાકીના તો ખાલી પાના જ ફેરવશે. વાત સામાન્ય લાગે તો બે વાર વાચી જોજો.❜

 ❛ખુલ્લા પુસ્તક જેવું એ લોકો સામે જ બનવું
જેને વાંચતા આવડતું હોય,
બાકીના તો ખાલી પાના જ ફેરવશે.

વાત સામાન્ય લાગે તો બે વાર વાચી જોજો.❜

ખુલ્લું પુસ્તક...

0 Love

❛સમય સમય ની વાત છે દોસ્ત, જે સમાચાર પત્ર સવારે ચા ની સાથે હોય તેજ સાંજે રદ્દી ના ઢગલા માં પડ્યું હોય છે.❜

 ❛સમય સમય ની વાત છે દોસ્ત,
જે સમાચાર પત્ર સવારે ચા ની સાથે હોય તેજ સાંજે રદ્દી ના ઢગલા માં પડ્યું હોય છે.❜

time

3 Love

❛લોકો ખારાશના કારણે દરીયા ના કાંઠેથી જ પાછા વળી ગયા બાકી ઉંડા ઉતર્યા હોત તો મોતી હતા આવી જ ભુલ ઘણા લોકો માણસને ઓળખવામા પણ કરતાં હોય છે.❜

#Quote  ❛લોકો ખારાશના કારણે દરીયા ના કાંઠેથી જ પાછા વળી ગયા બાકી ઉંડા ઉતર્યા હોત
તો મોતી હતા આવી જ ભુલ ઘણા લોકો માણસને ઓળખવામા પણ કરતાં હોય છે.❜

dariyo ane manas....

5 Love

Trending Topic