Mitesh Mehta

Mitesh Mehta

bhomiyo

  • Latest
  • Popular
  • Video

વહેમ ના દરિયા માં ડૂબતો ગયો હું, વિદાય થઈ જયારે રડતો રહ્યો હું. જીવનની હર એક પળ જીવતો ગયો હું, હારવાની શરતો લગાડતો રહ્યો હું. પળે પળ ની આટીઘૂંટી માં શોધતો રહ્યો હું, હર હંમેશ રડતો રહ્યો હું. મિતેષ મહેતા ©Mitesh Mehta

#વિચાર #રડતો #directions  વહેમ ના દરિયા માં ડૂબતો ગયો હું,
વિદાય થઈ જયારે રડતો રહ્યો હું.

જીવનની હર એક પળ જીવતો ગયો હું,
હારવાની શરતો લગાડતો રહ્યો હું.

પળે પળ ની આટીઘૂંટી માં શોધતો રહ્યો હું,
હર હંમેશ રડતો રહ્યો હું.

મિતેષ મહેતા

©Mitesh Mehta
#HappyIndipendenceDay #Freedom #jayhind #bharat
#वादियां #Life_experience  चलो इन वादियो में खो जाए....

महोबत के करीब आने को बेकरार था, संभल गया ये तेरा जवाब था रुक गई हवाएं महसूस करने का तो बहाना था आपकी आँखों का इतंजार आज भी था मगर करवटों को कहा प्यार था #मितेश महेता

#मितेश #mahobbat  महोबत के करीब आने को बेकरार था,
संभल गया ये तेरा जवाब था
रुक गई हवाएं महसूस करने का तो बहाना था
आपकी आँखों का इतंजार आज भी था
मगर करवटों को कहा प्यार था 

#मितेश महेता

#mahobbat

8 Love

કચ્છડ઼ો ખેલે ખલકમેં, જીં મહાસાગરમેં મચ્છ, જિતે હિકડ઼ો કચ્છી વસે, ઉતે ડીંયાડીં કચ્છ. કચ્છજે ભવ્ય અને અણમોલ સાંસ્કૃતિક વારસેકે સાચવીંધલ કચ્છજી ખડ઼તલ અને ખમીરવંતી પ્રજા, ડેશ અને પરડેશમેં વસધલ સવાયા કચ્છી ભા, ભેણેકે અજ આષાઢી બીજ અને કચ્છી નયેં વરેંજે પાવન અવસર તેં લખ લખ વધાઇયું.

#kutchnewyear #poem  કચ્છડ઼ો ખેલે ખલકમેં, જીં મહાસાગરમેં મચ્છ, જિતે હિકડ઼ો કચ્છી વસે, ઉતે ડીંયાડીં કચ્છ. કચ્છજે ભવ્ય અને અણમોલ સાંસ્કૃતિક વારસેકે સાચવીંધલ કચ્છજી ખડ઼તલ અને ખમીરવંતી પ્રજા, ડેશ અને પરડેશમેં વસધલ સવાયા કચ્છી ભા, ભેણેકે અજ આષાઢી બીજ અને કચ્છી નયેં વરેંજે પાવન અવસર તેં લખ લખ વધાઇયું.

ખબર ન હતી એક દિવસ આ દુનિયા માં ખોવાતો જઈશ, મળશે જિંદગી ની બે ચાર પળો ખુશી થી જીવતો જઈશ, ખબર ના રહી વાસ્તવિકતા દુનિયાની આખોથી હું અંજાઈ જઈશ, કિરદાર ની ભૂમિકા ભજવતો ગયો જન્મો નો નાતો તોડતો જઈશ, હું આવીશ ફરીવાર જ્યારે રડાવેલા માનવી ને હસાવતો જઈશ. #મિતેષ મહેતા

#SushantSinghRajput #મિતેષ  ખબર ન હતી એક દિવસ 
આ દુનિયા માં ખોવાતો જઈશ,

મળશે જિંદગી ની બે ચાર પળો
ખુશી થી જીવતો જઈશ,

ખબર ના રહી વાસ્તવિકતા દુનિયાની 
આખોથી હું અંજાઈ જઈશ,

કિરદાર ની ભૂમિકા ભજવતો ગયો
જન્મો નો નાતો તોડતો જઈશ,

હું આવીશ ફરીવાર જ્યારે રડાવેલા
 માનવી ને હસાવતો જઈશ.

#મિતેષ મહેતા

#SushantSinghRajput monika makwana( mahek) ❤✰Roy__Megha✰❤ Swati Dixit mahi choudhary Suman Zaniyan

7 Love

Trending Topic