Shivam Patel Shivji

Shivam Patel Shivji

  • Latest
  • Popular
  • Video

White વિધાતાનાં હાથમાં જઈ વિધી કરે છે, માં તું નસીબનીએ રેખા સીધી કરે છે. ©Shivam Patel Shivji

#શાયરી #gujaratiquotes #mothers_day  White  વિધાતાનાં હાથમાં જઈ વિધી કરે છે,
માં તું નસીબનીએ રેખા સીધી કરે છે.

©Shivam Patel Shivji

સવાલ એ નથી કે,સવાલ શું છે?, સવાલ એ છે કે,જવાબ શું છે. ©Shivam Patel Shivji

#શાયરી  સવાલ એ નથી કે,સવાલ શું છે?,
સવાલ એ છે કે,જવાબ શું છે.

©Shivam Patel Shivji

સવાલ એ નથી કે,સવાલ શું છે?, સવાલ એ છે કે,જવાબ શું છે. ©Shivam Patel Shivji

10 Love

Holi is a popular and significant Hindu festival celebrated as the Festival of Colours, Love, and Spring. ચાલને ફરી આજ એકબીજાનાં રંગે રંગાઈએ, કિંતુ પ્રથમ જુના તમામ રંગ ખંખેરીને આવીએ. ©Shivam Patel Shivji

#શાયરી #gujarati #holi2024 #shayri #gajal  Holi is a popular and significant Hindu festival celebrated as the Festival of Colours, Love, and Spring. ચાલને ફરી આજ એકબીજાનાં રંગે રંગાઈએ,
કિંતુ પ્રથમ જુના તમામ રંગ ખંખેરીને આવીએ.

©Shivam Patel Shivji

વર્ષોથી બેઉ જણાં યોગમાં છે, એક સમાધી ને બીજો વિયોગમાં છે. ©Shivam Patel Shivji

#શાયરી #gujarati #shayaari #yogaday #Yoga  વર્ષોથી બેઉ જણાં યોગમાં છે,
એક સમાધી ને બીજો વિયોગમાં છે.

©Shivam Patel Shivji
#કવિતા #shivratri #gujrati #Shiva   વગાડ ડમરુ,કર તાંડવઃ ને ગાન,
તું પણ છે "શિવજી" તો ભુલીજા ભાન!!

©Shivam Patel Shivji
#શાયરી #krishna_flute #janmashtami #Krishna #gujrati  કાન તારા રસ નું અમૃત છેક મધરાતે પી રહ્યો છું,
તને રીઝવવાને, હું ક્યાં ક્યાં જઈ રહ્યો છું.

હતા ધનનાં ઢગલા ને પાયમાલ થઈ ગયો છું,
તારી એક નજર થી ધનવાન થઈ રહ્યો છું.

રાધા ના દુઃખ:દર્દો બધા કહી રહ્યા છે,
તારા મન ની વાતો કોણ ગઈ રહ્યું છે ?

"વિશ્વાસ નથી આ જગ ને કે શું થઈ શકે છે,
"બાકી મીરાંનું ઝેર પણ અમૃત થઈ રહ્યું છે."

ગીતા માં છે સાર સારા તો આ શુંથઈ રહ્યું છે?
આ ગૂગલ ના પેજ દ્વારે કેમ ટાઈપ થઈ રહ્યું છે?

©Shivam Patel Shivji
Trending Topic