romantic @boy143

romantic @boy143

બોર ખાઈને જે ઠળીયો નકામો સમજીને ફેંકી દઈએ છીએ ને સાહેબ એજ ઠળીયામાં બીજા હજારો બોર પેદા કરવાની તાકાત છે, એટલે 'સબંધ' કોઈ પણ હોય 'મતલબ' નિકળી ગયા પછી એને 'નકામો' ના સમજવો જોઈએ..!!

  • Latest
  • Popular
  • Repost
  • Video