kaushik Parmar 'ustad'

kaushik Parmar 'ustad'

gazalkar

  • Latest
  • Popular
  • Video
#शायरी

45 View

#શાયરી #GujaratiGhazal #shayarilover #missyou #atitude

મુખોટાં આપણે પોતે જ શોધીને ખરીદ્યા'તા કદી ક્યાં કોઈએ કીધું કે દર્પણ વેચવાનું છે. -કૌશિક પરમાર 'ઉસ્તાદ' ©kaushik Parmar 'ustad'

#શાયરી  મુખોટાં આપણે પોતે જ શોધીને ખરીદ્યા'તા
કદી ક્યાં કોઈએ કીધું કે દર્પણ વેચવાનું છે.

-કૌશિક પરમાર 'ઉસ્તાદ'

©kaushik Parmar 'ustad'

મુખોટાં આપણે પોતે જ શોધીને ખરીદ્યા'તા કદી ક્યાં કોઈએ કીધું કે દર્પણ વેચવાનું છે. -કૌશિક પરમાર 'ઉસ્તાદ' ©kaushik Parmar 'ustad'

9 Love

#શાયરી

37 View

નિત સળગવાનું મળ્યું વરદાન અમને, નિત રહ્યું છે કાષ્ઠનું ખેંચાણ મુનિવર. -કૌશિક પરમાર ' ઉસ્તાદ ' ©kaushik Parmar 'ustad'

#Winter  નિત સળગવાનું  મળ્યું  વરદાન અમને,
નિત  રહ્યું  છે  કાષ્ઠનું  ખેંચાણ મુનિવર.

-કૌશિક પરમાર ' ઉસ્તાદ '

©kaushik Parmar 'ustad'

#Winter

10 Love

રોજ સળગે શ્વાસ લેતી ખાણ મુનિવર, ભાગ્યનું કેવું કર્યું છે ધાણ મુનિવર ! સત્ય સામેથી ઉભું છે કોટડીમાં, શું હશે અજરોઅમર એંધાણ મુનિવર. જે તરી આવ્યા તમે એ પટનું છે છળ, સાચું તરણું દ્વૈતનું ઊંડાણ મુનિવર. એ અવસ્થા પામું છું કાયમની માટે, મારી અંદર જીવે છે સંજાણ મુનિવર. નિત સળગવાનું મળ્યું વરદાન અમને, નિત રહ્યું છે કાષ્ઠનું ખેંચાણ મુનિવર. શર્મમાં સંતો ન ઉચ્ચારે પરંતુ, થઇ ગયું છે ધર્મનું ભેલાણ મુનિવર. -કૌશિક પરમાર 'ઉસ્તાદ' ©kaushik Parmar 'ustad'

#AWritersStory #ghazal  રોજ સળગે શ્વાસ લેતી ખાણ મુનિવર,
ભાગ્યનું   કેવું   કર્યું   છે   ધાણ મુનિવર !

સત્ય    સામેથી    ઉભું   છે   કોટડીમાં,
શું હશે  અજરોઅમર  એંધાણ મુનિવર.

જે તરી આવ્યા  તમે  એ પટનું છે છળ,
સાચું   તરણું   દ્વૈતનું  ઊંડાણ   મુનિવર.

એ  અવસ્થા  પામું  છું  કાયમની  માટે,
મારી  અંદર  જીવે છે  સંજાણ મુનિવર.

નિત સળગવાનું  મળ્યું  વરદાન અમને,
નિત  રહ્યું  છે  કાષ્ઠનું  ખેંચાણ મુનિવર.

શર્મમાં   સંતો    ન    ઉચ્ચારે    પરંતુ,
થઇ  ગયું   છે  ધર્મનું  ભેલાણ મુનિવર.

-કૌશિક પરમાર 'ઉસ્તાદ'

©kaushik Parmar 'ustad'
Trending Topic