Zarna dayma

Zarna dayma Lives in Ahmedabad, Gujarat, India

I love to write and express my feelings in words..! ✍🏻

  • Latest
  • Popular
  • Repost
  • Video
#GujaratiGhazal #gujarati #Tarannum #Singing

સમુંદર નદીમાં સમાવી બતાવો... #gujarati #ghazal #Tarannum #kavita #rachna #GujaratiGhazal #Singing

1,323 View

#gujarati #Friend #kavita  એટલી  ઊંચાઈ  પર  તું  ના  પહોંચ, કે

મિત્રોને  મદદનો  હાથ  લંબાવી  ના શકે!


અહમના  નશામાં  ચૂર થઈને  ના ફર, કે

ઈશ્વરને  પણ   શીશ  ઝુકાવી  ના  શકે!


ઘણાંને કર્યા હશે ભૂલવા પર મજબૂર તેં,

જા, તું પણ કોઈ એકને ભુલાવી ના શકે!


વ્યવહાર જ કર્યો  જીવનભર  સંબંધોમાં,

છેલ્લા શ્વાસે કોઈને પ્રેમ જતાવી ના શકે!


ભૂતકાળનો  બોજો  ખભે લઈને  ચાલ્યો જે,

આંખોમાં ભવિષ્યના સપનાં સજાવી ના શકે!


તમે કોઈ પણ  કેમ ના હો', હિંમત રાખો  એટલી,

તમારી આંખોમાં આંખ નાખી કોઈ ડરાવી ના શકે!

©Zarna dayma

કોઈ ડરાવી ના શકે!🔥#Tulips #gujarati #kavita #Friend

153 View

#Quotes #story #Quote #Like

Responsibilities 💔 #Nojoto #Like #story #Quote

142 View

#writing #Quote

#Nojoto #writing #Poetry #Life #Love #Quote

306 View

#story

#nojoto #story #life #love #poetry

372 View

#sadness #story

#Nojoto #story #Life #sadness #Love

490 View

Trending Topic