tags

New yourquote Status, Photo, Video

Find the latest Status about yourquote from top creators only on Nojoto App. Also find trending photos & videos about yourquote.

Related Stories

  • Latest
  • Popular
  • Video

"ક્યાંક છવાઈ ગયા તો ક્યાંક કોઈનાથી ઘવાઈ ગયા.... છવાઈ ગયા એ દૂરના હતા અને ઘવાઈ ગયા એ અંગત હતા..." ©Vishal Zaveri

#yourquotemine #Youtube #Heart #viral  "ક્યાંક છવાઈ ગયા તો 
ક્યાંક કોઈનાથી ઘવાઈ ગયા....
છવાઈ ગયા એ દૂરના હતા અને 
ઘવાઈ ગયા એ અંગત હતા..."

©Vishal Zaveri

Not all of us have the privilege to be understood by someone, anyone... ©wild flower

#YourQuoteAndMine #yourquotebaba #traintrack #yourquote  Not all of us have the privilege
to be understood by someone, anyone...

©wild flower

I keep searching for the version of you that I fell in love with... ©wild flower

#YourQuoteAndMine #yourquotebaba #yourquote #Reindeer  I keep searching for
the version of you
that I fell in love with...

©wild flower

માવતર નું ઘડપણ જ્યારે બાળપણ બની જાય ત્યારે સંતાનોએ બાળપણ મૂકી માવતર બનવાનું હોય છે . ©Vishal Zaveri

#yourquotemine #experience #Youtube #Family #viral  માવતર નું ઘડપણ જ્યારે બાળપણ બની જાય ત્યારે સંતાનોએ બાળપણ મૂકી માવતર બનવાનું હોય છે .

©Vishal Zaveri

MY OBSERVATION સિધ્ધાંત કરતાં સહકાર અને બહુમતી કરતાં સહમતી શ્રેષ્ઠ છે બહુ દૂર જોશો તો.. નજીક નહીં દેખાય.. બહુ... ખામીઓ જોશો તો.. ખાસિયત નહીં દેખાય..!! એટલે કોઈની ભુલો જ કાઢવામાં તમે તમારા લક્ષણ અને સંસકાર જ બતાવો છો તમારી POST નો સાચો ઉપયોગ કરો આમાં આમ છે આમા તેમ છે એ બધું છોડી દયો કેમકે જેને કમળો હોય ને એને બધું પીળું જ દેખાય આ જેને સમજાય એને કોટી કોટી વંદન જેને ના સમજાય એને અભિનંદન... હજી સમય છે સુધરી જાઓ નહીંતર કુદરતની થપ્પડથી તો સુધરવું જ પડશે... ©Vishal Zaveri

#Life_experience #yourquotemine #Youtube #Perfect #sarcasm  MY OBSERVATION

સિધ્ધાંત કરતાં સહકાર અને 
બહુમતી કરતાં સહમતી શ્રેષ્ઠ છે

બહુ દૂર જોશો તો.. નજીક નહીં દેખાય..
બહુ... ખામીઓ જોશો તો.. ખાસિયત નહીં દેખાય..!!

એટલે કોઈની ભુલો જ કાઢવામાં 
તમે તમારા લક્ષણ અને સંસકાર જ બતાવો છો
તમારી POST નો સાચો ઉપયોગ કરો
આમાં આમ છે આમા તેમ છે એ બધું છોડી દયો
કેમકે જેને કમળો હોય ને એને બધું પીળું જ દેખાય

આ જેને સમજાય એને કોટી કોટી વંદન 
જેને ના સમજાય એને અભિનંદન...
હજી સમય છે સુધરી જાઓ નહીંતર કુદરતની 
થપ્પડથી તો સુધરવું જ પડશે...

©Vishal Zaveri

પ્રતીક્ષા ની ક્ષણ હોય કે હોય ક્ષણ ભરની પ્રતીક્ષા. હંમેશા રહેતી, શ્વાસ ને ધબકાર ની પરીક્ષા.... ©Vishal Zaveri

#mountainsnearme #yourquotemine #thought #viral  પ્રતીક્ષા ની ક્ષણ હોય કે 
હોય ક્ષણ ભરની પ્રતીક્ષા. 
હંમેશા રહેતી, 
શ્વાસ ને ધબકાર ની પરીક્ષા....

Trending Topic