English
Find the latest Status about rk chaturvedi from top creators only on Nojoto App. Also find trending photos & videos about rk chaturvedi.
Krishna
72 View
ભગવાન તમને શીખવે છે કે જે થાય એની પાછળ કંઇક કારણ હોઇ છે - કૃષ્ણ કોઈ પણ પરિસ્થિતિમાં હાર ન માનો - રામ જ્યારે તમે કંઈ પણ પ્રાપ્ત કરો ત્યારે પણ નમ્ર બનો - હનુમાનજી આત્મનિયંત્રણ એ સંપૂર્ણ જીવન જીવવાની ચાવી છે - મહાદેવ બીજા માટે સારું કરવાનું ક્યારેય બંધ ન કરો - વિષ્ણુ ©RK
RK
12 Love
સફળતા હંમેશા સમય માંગે છે અને સમય હંમેશા ધીરજ...🎯 ©RK
નમતી ડાળને કારણ વિના કાપી નાખી પછી છાયડા ની ખોજ માં આખી જિંદગી કાઢી નાખી..! ©RK
14 Love
જેટલો મોટો વિશ્વાસ એટલો જ મોટો વિશ્વાસઘાત, જેના સાથે તમે જેટલો ઊંડો સંબંધ બાંધશો એ માણસ સિવાય બીજા કોઈ પાસે તમને દુઃખી કરવાની ક્ષમતા નથી હોતી..!! ©RK
13 Love
ગમ તું ના રાખ, ગમતું રાખ, આ જીવન છે, આજીવન નથી..!! ©RK
10 Love
You are not a Member of Nojoto with email
or already have account Login Here
Will restore all stories present before deactivation. It may take sometime to restore your stories.
Continue with Social Accounts
Download App
Stories | Poetry | Experiences | Opinion
कहानियाँ | कविताएँ | अनुभव | राय
Continue with
Download the Nojoto Appto write & record your stories!
Continue with Social Accounts
Facebook Googleor already have account Login Here