tags

Best છું Shayari, Status, Quotes, Stories

Find the Best છું Shayari, Status, Quotes from top creators only on Nojoto App. Also find trending photos & videos.

  • 298 Followers
  • 755 Stories
  • Video
  • Latest
  • Popular
#શાયરી #છું #જ

#છું #જ

228 View

#વિચારો #સંબંધ #દરેક #ફરી #છું
#અભિપ્રાય #પ્રેમ #ચહેરા #ઘણું #છું
 દિકું આમ તો હું ડાયો ડમરો છું પણ એ ગાંડી ને હસ્તી જોઈ પાગલ થઈ જાવ છું!!

દિકું આમ તો હું ડાયો ડમરો છું પણ એ ગાંડી ને હસ્તી જોઈ પાગલ થઈ જાવ છું!!

30 View

 શોધવા નીકળી છું ખ્વાબ નો ખજાનો 
મળી જશે ને એક રાજકુમાર મજાનો
વિચાર તો છે એ પ્રેમ ના દરિયા માં તરવાનો 
પણ ડર રહે છે એમાં ડૂબી પડવાનો
કોણે ખબર ક્યા ક્યા પડાવો પાર કરવાનો 
વારો આવશે મારો અને તમારો
ઈચ્છા તો છે આ પ્રેમ ની સુગંધ માણવાનો 
પણ ભય રહે છે એના કરમાઈ જવાનો
આશા રાખી છે એક સડકે ફરવાનો
પણ મળી જશે એક અંજાન પરવાનો 
શોધવા નીકળી છું ......

ખ્વાબ નો ખજાનો....

154 View