Siddharth Rajgor 'અનંત'

Siddharth Rajgor 'અનંત' Lives in Patan, Gujarat, India

मै लब्स नहीं हालात बया करता हूं , रूह पर गुजरते जज़्बात बया करता हूं --- 'अनंत '

  • Latest
  • Popular
  • Video
#Motivational #motivatation #nojofamily #aspirant #share #Like  સંઘર્ષ થકી સફળતા મળશે જરૂર,
વર્ષોની તપસ્યા અંતે ફળશે જરૂર ,
કરી હિમ્મત હવે વધજે આગળ;
પ્રયાસોને અંતે લક્ષ્ય મળશે જરૂર.
— રાજગોર સિદ્ધાર્થ ‘અનંત’

©Siddharth Rajgor 'અનંત'

સંઘર્ષ થકી સફળતા મળશે જરૂર, વર્ષોની તપસ્યા અંતે ફળશે જરૂર , કરી હિમ્મત હવે વધજે આગળ; પ્રયાસોને અંતે લક્ષ્ય મળશે જરૂર. — રાજગોર સિદ્ધાર્થ ‘અનંત’ ©Siddharth Rajgor 'અનંત'

#Happiness #Quotes  સંઘર્ષ થકી સફળતા મળશે જરૂર,
વર્ષોની તપસ્યા અંતે ફળશે જરૂર ,
કરી હિમ્મત હવે વધજે આગળ;
પ્રયાસોને અંતે લક્ષ્ય મળશે જરૂર.
— રાજગોર સિદ્ધાર્થ ‘અનંત’

©Siddharth Rajgor 'અનંત'

#Happiness

14 Love

#Cyclone #Nature #Ocean    હવે બદલાતાં માણસો ને મૌસમ પણ બદલાય છે,
કર્મ બધાંય માનવનાં ને છબી કુદરતની ખરડાય છે...
— સિદ્ધાર્થ રાજગોર ‘અનંત’

©Siddharth Rajgor 'અનંત'

#Ocean #Nature #Cyclone #Poetry

47 View

#हिंदी #dilkadard #runaway #halaat #Hindi  हालात बहुत कुछ सीखा देते हैं,
सबका सही चेहरा दिखा देते हैं।
—सिद्धार्थ राजगोर ‘अनंत’

©Siddharth Rajgor 'અનંત'
#writtercommunity #hindi_poetry #RajaRaani #writer #Hindi  तू जब जब सवांरे मुझे, मैं संभल जाता हू;
इक पल के लिए ही सही, ज़रा ठहर जाता हू।
— सिद्धार्थ राजगोर‘अनंत’

©Siddharth Rajgor 'અનંત'
#WorldEnvironmentDay  कभी चूल्हा तो कभी चिता जलाने में काम आता हू ;
अमीर गरीब से फर्क नहीं, में सब को फल खिलाता हू।
भूल जाते है लोग अक्सर की मुझ में भी है जान कहीं;
परोपकार की शिक्षा देने मैं ख़ुद ही मिट जाता हू ।
— सिद्धार्थ राजगोर ‘अनंत’

©Siddharth Rajgor 'અનંત'
Trending Topic