tags

Best Kahevat Shayari, Status, Quotes, Stories

Find the Best Kahevat Shayari, Status, Quotes from top creators only on Nojoto App. Also find trending photos & videos about kahe kahaniyan, e pyar kahe hola album song, e pyar kahe hola mp3.

  • 1 Followers
  • 4 Stories
  • Video
  • Latest
  • Popular
#રૂઢિપ્રયોગ #કહેવત #કવિતા #YoursBuddy #rudhipryog #orthodoxy

એક નૂર આદમી, હજાર નૂર કપડાં ; લાખ નૂર જેવર, કરોડ નૂર નખરાં - કહેવત તરીકે વપરાતાં કવિત અને સૂત્રો #કહેવત #રૂઢિપ્રયોગ #Idioms #Kahevat #proverbs #rudhipryog #sayings #saying #orthodoxy #YoursBuddy #

217 View

#કહેવત #કવિતા #YoursBuddy #orthodoxy #proverbs #sayings

ખાવું તો તોળી-તોળી, પીવું તો ઘોળી-ઘોળી, સૂવું તો રોળી-રોળી, એ ઓસડ ને એ ગોળી - કહેવત તરીકે વપરાતાં કવિત અને સૂત્રો #કહેવત #Kahevat #proverb #Idioms #orthodoxy #saying #proverbs #sayings #YoursBuddy #Malgudi

126 View

#NojotoAnniversary2020 #કવિતા #કહેવત #સૂત્ર #કવિત #YoursBuddy

કુણી કુણી કાકડી ને ભાદરવાની છાશ, તાવ સંદેશો મોકલે આજ આવું કે કાલ - કહેવત તરીકે વપરાતાં કવિત અને સૂત્રો #કહેવત #કવિત #સૂત્ર #Kahevat #Idioms #proverbs #saying #YoursBuddy #NojotoAnniversary2020

147 View

#કવિતા #કહેવત #YoursBuddy #proverbs #Malgudi #Kahevat

પારકા ઘેર પરોણા ત્યારે આભામંડળ; પોતાના ઘેર પરોણા ત્યારે બાઘામંડળ - કહેવત તરીકે વપરાતાં કેટલાંક કવિત અને સૂત્રો #કહેવત #Kahevat #Idioms #proverbs #YoursBuddy #Malgudi

156 View