tags

Best સૂત્ર Shayari, Status, Quotes, Stories

Find the Best સૂત્ર Shayari, Status, Quotes from top creators only on Nojoto App. Also find trending photos & videos about સૂત્રો, સૂત્ર meaning in english, સૂત્ર સુધી.

  • 1 Followers
  • 5 Stories
  • Video
  • Latest
  • Popular
#સૂત્ર #કહેવત #IshqUnlimited #કવિત #YoursBuddy

ઘેલી માથે બેડલું, મરકટ કોટે હાર ; જુગારી ગાંઠે ગર્થ, તે ટકે કેટલી વાર - કહેવત તરીકે વપરાતાં કવિત અને સૂત્રો #કહેવત #કવિત #સૂત્ર #YoursBuddy #IshqUnlimited

373 View

#કવિતા #કહેવત #સૂત્ર #કવિત #YoursBuddy #deshkeveer

શેરીમિત્રો સો મળે, તાળીમિત્ર અનેક; જેમાં સુખદુઃખ પામીએ, તે લાખોમાં એક - કહેવત તરીકે વપરાતાં કવિત અને સૂત્રો #કહેવત #કવિત #સૂત્ર #YoursBuddy #deshkeveer

206 View

#NojotoAnniversary2020 #કવિતા #કહેવત #સૂત્ર #કવિત #YoursBuddy

કુણી કુણી કાકડી ને ભાદરવાની છાશ, તાવ સંદેશો મોકલે આજ આવું કે કાલ - કહેવત તરીકે વપરાતાં કવિત અને સૂત્રો #કહેવત #કવિત #સૂત્ર #Kahevat #Idioms #proverbs #saying #YoursBuddy #NojotoAnniversary2020

147 View

#કહેવત #સૂત્ર #CapableEnough #કવિત #YoursBuddy #કલા

ઠાઠ, તિલક ઓર મધુરી બાની ; દગાબાજકી યહી નિશાની - કહેવત તરીકે વપરાતાં કવિત અને સૂત્રો #કહેવત #કવિત #સૂત્ર #YoursBuddy #CapableEnough

74 View

#વિચાર #કહેવત #સૂત્ર #કવિત #YoursBuddy #myvoice

જેનો જેવો ઢંગ, તેનો તેવો રંગ, ચંદન ધોઈ માછલી, પણ છૂટી નહિ ગંધ #કહેવત #કવિત #સૂત્ર કહેવત તરીકે વપરાતાં કવિત અને સૂત્રો #YoursBuddy #myvoice

62 View