प्रकाश पटेल

प्रकाश पटेल " प्रिये"

🍁

  • Latest
  • Popular
  • Video
#अल्फाज #अर्ज़ #શાયરી #शेर #गजल #flowers  White 

वक्त बुरा है मेरा की फिर तकदीर मुस्कुराई है
जख्म रूजा है मेरा की फिर चोंट कोई खाई है
ख्वाब में सोचा न था वो मिल गया इतेफाक से
मेरी मंजिल ही मुझे नये मुकाम पे खीच लाई है

"प्रिये "🍁

©Prakash Patel
#t20_worldcup_2024 #शायरी #શાયરી #cricketlover #WorldCup #Cricket  White वर्ल्ड 🏆कप 🏏 

मौका मिला है खास तो जंग जीत लो 
दम है हमारे पास ये जंग जीत लो
जान अपनी जोंक दो 
पीछे हरिफ को रोक दो
ना कसर बाकी रहे बस
खुद ही खुद को टोक दो
अब देश की है आश ये जंग जीत लो
दम है हमारे पास ये जंग जीत लो
माना कठिन है डगर गर
हम भी कहा कम है मगर
बात जब है जो शान की
बाजी लगा दो जान की
है जीत का प्रयास ये जंग जीत लो 
दम है हमारे पास ये जंग जीत लो
ग्यारह नही अगर एक है
तो एक से बढ़कर एक है 
है हुनर सब जानते हम
भारतवर्ष के सैनिक है
कप की लगी है प्यास ये जंग जीत लो

©Prakash Patel
#શાયરી #shayari_dil_se #motivatation #sher #jeet  White ये बादल लाख चाहे सूरज को छिपा नही सकते।
अंधेरे हो घने तो भी दीपक को बुजा नही सकते।
परेशानी, निराशा या कही शिकस्त मिल जाए तो,
समझो ये बवंडर है चट्टान को हिला नही सकते।
🍁

©Prakash Patel
#શાયરી #Yoga  White એકલતા

અંબર ના કેનવાસ પર વિચાર ઉતારું છું
મારી એકલતાને મારું એકાંત બનાવું છું 

અનુભૂતિ અક્ષરમાં ઢાળીને ઉપસાવું છું
શબ્દ તણા વૈભવથી કવિતા શણગારું છું

અઘરું છે સરળ નથી હૈયા સાથે જીવવું
બેફિકર થઈ ચિંતાને ચિંતનમાં ઓગાળું છું

શ્રદ્ધા રાખી અંતરતમ માં ઊંડે ઊંડે ખોજું
તારા માટે ખુદમાં ખુદ હું જ છલાંગ લગાવું છું

ચાહે ચાહે કે નો ચાહે હું જેને ચાહું
બિનશરતી " પ્રિયે" પ્રેમ તણો વેપાર ચલાવું છું


202406241747
"પ્રિયે"

©Prakash Patel

#Yoga

90 View

#શાયરી #sunlove  Person's Hands Sun Love ફૂલ ગુલાબી વેશમાં મિશાલ લાગો છો
સાચું કહું આજે તમે કમાલ લાગો છો

સ્મિત હળવું હોઠ પરને કેફ આંખોમાં
નેણથી પૂછેલ ગહન સવાલ લાગો છો

મનમોહક તમારું રૂપ તો ખીલતી કળી
ગુલમહોર પર પાંગરેલો ફાલ લાગો છો 

દેહ ચંચળ અંગ નાગણ જેમ લહેરાવો
થન થરકતી મૃગલીની ચાલ લાગો છો

ગાલમાં ખંજન પડે છે પારદર્શક ઓઢણી
આબેહૂબ "પ્રિયે"  તાજમહેલ લાગો છો🍁

©Prakash Patel

#sunlove

153 View

#શાયરી  # સ્પર્શ


ફૂલ ગુલાબી વેશમાં મિશાલ લાગો છો
સાચું કહું આજે તમે કમાલ લાગો છો

સ્મિત હળવું હોઠ પરને કેફ આંખોમાં
નેણથી પૂછેલ ગહન સવાલ લાગો છો

મનમોહક તમારું રૂપ તો ખીલતી કળી
ગુલમહોર પર પાંગરેલો ફાલ લાગો છો 

દેહ ચંચળ અંગ નાગણ જેમ લહેરાવો
થન થરકતી મૃગલીની ચાલ લાગો છો

કાનથી સરકી લટો સ્પર્શ પાંપણને કરેતો 
સાદગીમાં પણ તમે બેમિસાલ લાગો છો 

ગાલમાં ખંજન પડે છે પારદર્શક ઓઢણી
"પ્રિયે" તમે તો  કાચનો મહેલ લાગો છો

🍁
202405042319

©Prakash Patel

# સ્પર્શ ફૂલ ગુલાબી વેશમાં મિશાલ લાગો છો સાચું કહું આજે તમે કમાલ લાગો છો સ્મિત હળવું હોઠ પરને કેફ આંખોમાં નેણથી પૂછેલ ગહન સવાલ લાગો છો મનમોહક તમારું રૂપ તો ખીલતી કળી ગુલમહોર પર પાંગરેલો ફાલ લાગો છો દેહ ચંચળ અંગ નાગણ જેમ લહેરાવો થન થરકતી મૃગલીની ચાલ લાગો છો કાનથી સરકી લટો સ્પર્શ પાંપણને કરેતો સાદગીમાં પણ તમે બેમિસાલ લાગો છો ગાલમાં ખંજન પડે છે પારદર્શક ઓઢણી "પ્રિયે" તમે તો કાચનો મહેલ લાગો છો 🍁 202405042319 ©Prakash Patel

108 View

Trending Topic